માં દૂર્ગાના આશીર્વાદ લેવા પહોંચી કાજોલ

admin
1 Min Read

દેશભરમાં નવરાત્રીની ધુમ ચાલી રહી છે,અને નવરાત્રી એટલેમાં દુર્ગાની પૂજાનો ઉત્સવ,એવા બોલિવુડ એક્ટ્રેસ કાજોલ પણ પોતાના પરિવાર સાથે માં દુર્ગાના આશીર્વાદ લેવા પહોચી હતી,કાજોલ પોતાની માતા તનુજા અને બહેન તનિષા  અને બીજા રિશ્તેદારો સાથે માં દૂર્ગાના દર્શન કર્યા…….મુંબઇમાં લગાયેલા સુંદર પંડાલોમાં કાજોલ પોતાના પરિવાર સાથે ફરતી જોવા મળી,તે ઉપરાંત તેની એક તસ્વીર પણ સોશિયલ મિડિયા પર શેયર કરી હતી …….કાજોલ દરવર્ષે પોતાના  પરિવાર સાથે માં દૂર્ગાની પૂજા કરે છે,તે અલગ અલગ પંડાલમાં જઇને માં દૂર્ગાના દર્શન કરે છે…..વાત કરીએ કાજોલના લુકની તો કાજોલ લાલ રંગનાં ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી હતી,ત્યારે તેની બહેન તનિષા પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી તનિષા પિંક સાડીમાં શાનદાર લાગી રહી હતી,બન્નેનાં આ ટ્રેડિશનલ આઉટફિટમાં ખુબ સુંદર લાગી રહી હતી…..

 

Share This Article