સાબરકાંઠા- તલોદ ખાતે લાખોની કિમતના દારૂનો નાશ કરવામાં આવ્યો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના તલોદ માં આજે હજારો નહીં પરતું લાખો રૂપિયા નો દારૂ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણવષૅ દરમિયાન પકડાયેલો વિદેશી દારૂ આજે નાશ કરવામાં આવ્યો હતો જયારે પ્રાંતિજ પોલીસ ટેશન્માં પકડાયેલા વિદેશી દારૂનાશ કરવામાં આવ્યો હતો જેથી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ૨૪ ગુમાં પકડાયેલ ૧૭૫૨૫ બોટલો ટીન સાથે  જેણી કિમંત ૨૨૬૩૫૯૧ /- હતી

Lakhs worth of liquor was destroyed at Sabarkantha-Talod

જયારે તલોદ પોલીસે ૬૪ ગુનામાં પકડાયેલા બોટલો તેમજ ટીન મળી ૧૦૬૮૭ બોટલો નાશ કરવામાંઆવ્યો હતો જેણી કિમત ૨૭ ૬૨ ૭૫૧ હતી તમામ જથ્થો નાશ બિલેશ્ચવર નજીક આવેલ આઇ,આઇ ,ટી પાસર ખુલ્લીજગ્યામાં કરવામાં આવ્યો જેથી ડી, વાય, એસ, સૂયૅવશીસિંહ તલોદ મામલતદાર, નશાબઘી અઘિકારી, પ્રાત સાહેબ મહેપતસિંહ  ડોડીયા, તલોદ પી, એસ, બી, ડી, રાઠોડ, પ્રાતિજ પી આઇ વાઘેલા,ઉપસ્થિત રહ્યા હતાં

Share This Article