ડભોઇ તાલુકા મા ઓરસંગ નદી મા મોટા પાયે રેતી ખનન કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

ડભોઇ તાલુકા મા ઓરસંગ નદી મા મોટા પાયે રેતી ખનન થતું આવ્યું છે આજ રોજ વહેલી સવાર થઈ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ભુ માફિયા ઓ સામે ખાન ખનીજ વિભાગે લાલ આંખ કરી હતી અને તાલુકા ના કરનેટ ગામે દરોડા કરી કુલ 15 જેટલી ટ્રકો જે નંબર જી.જે.06-એ.વી. 0546, જી.જે.06-એ.જેડ.5846, જી.જે.06-એ.જેડ.5423, જી.જે.06-વાય.વાય.6994, જી.જે.16-ડબ્લ્યુ. 4007,

Large scale sand mining was done in Orsang river in Dabhoi taluka

જી.જે.06-જેડ.જેડ.6683, જી.જે.06-ટી. 5882, જી.જે.06-એ.એક્ષ.6909, જી.જે.06-જેડ.જેડ.6909, જી.જે.06-એ.ટી.4078, જી.જે.16-એ.યુ.9185, જી.જે.06-બી.વી.0067, જી.જે.06-એ.એક્ષ.6792, જી.જે.02-એક્ષ. એક્ષ 6756 સહિત એક નંબર વિના ની રેતી ભરેલી હાઈવા ટ્રક તેમજ બે નંબર વિના નાં હિતાચી મશીન સિઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે રોયલ્ટી વિના ખનન કરતા ભુ માફિયા ને દંડ ફટકારી તેમજ અન્ય બે ટ્રકો જે ઓવર લોડ રેતી ભરી હતી જેને પોલીસ આરટીઓ મેમો આપી ડિટેઇન કરવામાં આવી છે

Share This Article