ફિટનેસ માટે ફેન્સને ઇન્સ્પાયર કરે છે મલાઇકા

admin
1 Min Read

મલાઇકા અરોરા પોતાના જીમ લૂકને લઇને અવારનવાર ખબરોમાં રહેતી હોય છે,મલાઇકા ખાસ અંદાજમાં જીમની બહાર સ્પોટ કરવામાં આવી,મલાઇકા પોતાના ફિટનેશને લઇને ઘણી સજાગ છે,અને બીજાને  પણ તેની માટે ઇન્સ્પાયર કરતી હોય છે,વાત કરીએ મલાઇકાના જીમ લુકમાં મલાઇકાએ બ્લેક અપર અને વાઇટ શોર્ટસમાં જોવા મળી હતી,તમને જણાવી દઇએ કે મલાઇકાએ એક ફિટનેસ ચેઇન પણ ચલાવી રહી છે,અને તેને યોગ સ્ટૂડિયો પણ ખોલીને રાખ્યો છે,અને તે પોતાના ફેન્સ તેનાથી પોતાની ફિટનેસ માટે સજાગ રહેવા ઇન્સ્પાયર કરતી હોય છે,વાત કરીએ મલાઇકાની પર્શનલ લાઇફની તો મલાઇકાએ થોડા વર્ષો પહેલા  અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા,અને અત્યારે મલાઇકા એક્ટર અર્જુન કપૂર સાથે રિલેસનશિપમાં છે, અને બન્ને ઇવેન્ટમાં  અને સાથે વકેશન મનાવતા પણ જોવા મળે છે……

 

 

Share This Article