ડભોઇ કડીવાળા શોપિંગ ખાતે તેજસ્વી તરલાઓનું સન્માન કરતા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા

Subham Bhatt
1 Min Read

ડભોઇ કાઝીવાળા ખાતે જમીઅતે ઉલમાં એ હિન્દ અને યુનિટી ફાઉન્ડેશન ના ઉપક્રમે ધોરણ 10 અને 12 મા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને પ્રથમ તેમજ દ્વિતીય સાથે પાસ થયેલા અને કોલેજ મા ગોલ્ડ મેડલ મડવેલ વિદ્યાર્થીઓ સહિત સમાજ ના તેજસ્વી તરલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, શશિકાન્તભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી દ્વારા સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું

MLA Shaileshbhai Mehta paying homage to the bright waters at Dabhoi Kadiwala Shopping

તો આ પ્રસંગે કારોબારી ચેરમેન વિશાલ શાહ, મહામંત્રી અમિતભાઇ સોલંકી, સહિત વૉર્ડ નંબર 4 ના કોર્પોરેટર પરવીનબાનું હાફિઝ ઇલ્યાસ અત્તરવાળા તેમજ જમીઅતે ઉલમાએ હિન્દ અને યુનિટી ફાઉન્ડેશન ના સભ્યો હાજર રહ્યા હતા આ પ્રસંગે બાળકો મેં ચોપડા વિતરણ પન કરવામાં આવ્યું હતું.

Share This Article