Connect with us

વર્લ્ડ

પેરીસમાં મોદીનું ભારતીય સમુદાયનું સંબોધન

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસના ફ્રાંસ પ્રવાસ દરમિયાન આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતું. જે દરમિયાન મોદી-મોદી અને ભારત માતા કી જયના નારાથી હોલ ગુંજી ઉઠ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે 75 દિવસમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. પેરિસમાં મોદીએ કહ્યું કે અમે દેશની ઘણા કુ રીવાજોને રેડ કાર્ડ આપ્યું છે. ભ્રષ્ટાચાર પર કાર્યવાહી થઇ રહી છે. અમે એ જગ્યાએ જઈએ છીએ જ્યાં યોગ્ય જગ્યા હોય છે. પીએમ મોદીએ કહ્યું કે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભતીજાવાદ, પરિવારવાદ પર એક્શ લેવાઇ રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારે ત્રણ તલાકને ખતમ કર્યો. નવા ભારતમાં રોકાવાનો સવાલ નથી. અમારી સરકારને હજુ 75 દિવસ જ થયા છે. મુસ્લિમ બહેન અને દિકરીઓ સાથે પહેલા દેશમાં ત્રણ તલાક જેવી કુપ્રથા હતી. પરંતુ આ કુપ્રથા ખતમ કરી દેવાઈ અને મહિલાઓને સમાનતાનો હક આપ્યો.  પોતાની વિદેશ યાત્રા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પ્રવાસથી ભારતના 3 રાષ્ટ્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. મહત્વનું છ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ફ્રાન્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકો હાથમાં ત્રિરંગો લઇને પહોંચ્યા હતા. . અહીં એમનું સ્વાગત કરાયું હતું. ભારતીયોને સંબોધિત કરતા પહેલા પીએમ મોદી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના વડાપ્રધાન એડવર્ડ ફિલિપ સાથે મુલાકાત કરી. બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વર્લ્ડ

ધૂમ્રપાન કરનારાઓ માટે કેમ છોડવું મુશ્કેલ છે

Published

on

ધૂમ્રપાન છોડ્યા પછી જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થવા લાગે છે. આ હોવા છતાં, ઘણા લોકો માટે ધૂમ્રપાન છોડવું સરળ નથી

‘માત્ર એક’ સિગારેટની ઇચ્છા તેમની આદતોને ફરીથી બગાડે છે. આવું કેમ થાય છે?

Continue Reading

વર્લ્ડ

શું દક્ષિણ આફ્રિકાએ પુતિનની ધરપકડ કરવી પડશે?

Published

on

દક્ષિણ આફ્રિકા ઓગસ્ટમાં બ્રિક્સ સમિટનું આયોજન કરી રહ્યું છે. જો પુતિન અહીં છે, તો દક્ષિણ આફ્રિકા પર વોરંટના કારણે તેમની ધરપકડ કરવાનું દબાણ હશે

આ મુદ્દાએ તેમને મુશ્કેલ રાજદ્વારી સ્થિતિમાં મૂક્યા છે.

Continue Reading

વર્લ્ડ

ડૉલરનું વર્ચસ્વ સમાપ્ત થઈ જવા રહ્યું છે? ચીનનું આ પગલું અમેરિકાને આપશે ટેન્શન

Published

on

રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલી ક્યારે સમાપ્ત થશે તે અંગે કંઈ કહી શકાય નહીં. પરંતુ આ યુદ્ધની આડમાં ચીન પોતાની કરન્સી યુઆનને વધુ મજબૂત કરી રહ્યું છે. આ યુદ્ધને કારણે વિશ્વભરની કરન્સી પર ઘણી અસર થઈ છે. જેમાં અમેરિકી ડોલરની વિશ્વસનિયતાને આંચકો લાગ્યો છે. આવી સ્થિતિમાં ચીની યુઆન તરફ અન્ય અર્થવ્યવસ્થાઓનો રસ વધી રહ્યો છે. આમ, ચીની યુઆન એક મહત્વપૂર્ણ વૈશ્વિક ચલણ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આવો જાણીએ કેવી રીતે..

ચીન વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદથી વિશ્વભરની કરન્સી પ્રભાવિત થઈ છે. યુરો અને ડૉલર જેવી અન્ય કરન્સીના ઘટતા સ્તર વચ્ચે અન્ય દેશો હવે ચાઈનીઝ યુઆન તરફ ઝુકાવ દર્શાવી રહ્યા છે. આ દર્શાવે છે કે ચાઈનીઝ યુઆન પોતાને વૈશ્વિક ચલણ તરીકે સ્થાપિત કરી શકે છે. તેની અર્થવ્યવસ્થાના સતત વિકાસ સાથે, ચીને તેની આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિમાં પણ સુધારો કર્યો છે. આ ઉચ્ચ વૃદ્ધિ દર અને નાણાકીય સ્થિરતાનું પરિણામ છે. ચીન તેની નાણાકીય નીતિઓમાં નાના ફેરફારો કરીને વૈશ્વિક ચલણ બનવા તરફ આગળ વધી રહ્યું છે. જો કે યુઆન હજુ સુધી વૈશ્વિક ચલણ તરીકે સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવ્યું નથી, તે હવે તેના ઉચ્ચ વૃદ્ધિ દર અને સ્થિરતાને કારણે માન્ય ચલણ તરીકે ઓળખાવાની નજીક છે.

રશિયા-યુક્રેન વચ્ચે જે પણ ઘટનાઓ બની રહી છે, તે ચીની યુઆનના વધતા પ્રભાવને વધુ મજબૂત બનાવી શકે છે. યુક્રેનની કટોકટીને ધ્યાનમાં રાખીને વિશ્વભરના વ્યાપારી સંસ્થાઓ અને રોકાણકારો વિવિધ ચલણ અંગે શંકાસ્પદ છે. આ શંકાના ચહેરામાં, ચીની યુઆનને વિશેષ માન્યતા મળી શકે છે. આ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે વિશ્વની અર્થવ્યવસ્થાઓ ચીન સાથે વેપાર સંબંધો સ્થાપિત કરવા તરફ આગળ વધી રહી છે.

ચાઇનીઝ યુઆનનો એક નોંધપાત્ર ફાયદો એ છે કે તે એક મહાન ગ્રાહક આધાર સાથે બજારમાં તેની ચલણની સ્થિતિ જાળવી રાખે છે. ચાઈનીઝ યુઆન સામેનો એક મહત્વનો પડકાર તેના ચલણની સ્થિરતા જાળવી રાખવાનો છે જ્યારે તેને વૈશ્વિક ચલણ તરીકે સ્વીકારવામાં આવે છે. જો તે આ પડકારનો સામનો કરવામાં સક્ષમ હશે તો ચીનના યુઆનને વૈશ્વિક ચલણ મળવાની શક્યતાઓ વધી જશે.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને ચીન પોતાની કરન્સીની સ્થિરતા જાળવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. ચીનની વધતી જતી અર્થવ્યવસ્થા અને વેપારી શક્તિને કારણે અન્ય દેશો અને વ્યાપારી સંસ્થાઓ ચીની યુઆનને ઓળખવાની જરૂરિયાત અનુભવી રહી છે. તાજેતરમાં, પાકિસ્તાન અને રશિયા વચ્ચેના કરારમાં, બંને દેશો વચ્ચેની કરન્સીની આપ-લે યુઆનમાં જ કરવામાં આવી હતી.

Continue Reading
Uncategorized30 mins ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized2 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized3 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized4 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized6 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized6 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ6 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized8 hours ago

તમને રાતોરાત કાંટાદાર ગરમીથી છુટકારો મળશે, તમારે ફક્ત આ રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરવો પડશે

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized3 days ago

ભારતનો નાયગ્રા ધોધ છે આ સ્થળ , સાહસનો મળશે પૂરો ડોઝ

Trending