નેશનલ : 10 વર્ષની ઉંમરના લગભગ 37.8 ટકા બાળકો ફેસબુક પર એક્ટિવ

admin
1 Min Read
Facebook has created new tools for trying to keep terrorist content off the site.

એનસીપીઆરના નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, 10 વર્ષની ઉંમરના લગભગ 37.8 ટકા બાળકો ફેસબુક પર એક્ટિવ છે.જ્યારે આ જ ઉંમરના 24.3 ટકા બાળકો ઈંસ્ટાગ્રામ પર અકાઉન્ટ ધરાવે છે. આ અલગ અલગ ઈન્ટરનેટ મીડિયા તરફથી નક્કી કરાયેલા માપદંડોની વિરુદ્ધ છે. ફેસબુક તથા ઈંસ્ટાગ્રામ પર અકાઉન્ટ ખોલવા માટે ઓછામાં ઓછી 13 વર્ષની ઉંમર જોઈએ. બાળ અધિકારના રક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ (એનસીપીસીઆર) એ બાળકો પર ઇન્ટરનેટ સેવાવાળા મોબાઇલ ફોન અને અન્ય ઉપકરણોના પ્રભાવ (શારીરિક, વર્તણૂકીય, માનસિક અને સામાજિક) પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે

CE5TNT A 12 year old boy on his apple imac computer on Facebook internet website using very shallow depth of field

Share This Article