નવરાત્રિ ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું

admin
1 Min Read

વિજયાદશમી ના રોજ માતાજીની આરાધના કરી.નવ દિવસનું ઉપાસનાનું ફળ આપનારી માં ભગવતીની સ્તુતિ પૂજા આરાધના નવ દિવસ સુધી આરાધના પૂજા ભક્તિ ભાવે કરવામાં આવે છે અને દશમાં દિવસે પૂર્ણવૃતી કરવામાં આવી હતી. માટી નાં ગાગર રૂપી માં ભગવતી ના  ગરબા માં જ્યોત જલાવી માં ભગવતી નું ગરબા મહોત્સવ નું નવ દિવસ સુધી પૂજન-અર્ચન કરી દસમાં દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે તેમજ જવારા વાવીને ભક્તો માતાજીની આરાધના કરતા પૂજા કરે છે ભાવિક ભકતો  માતાજી ને પસન કરવા. ગરબા રાસ રમીને રંગે ચંગે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અંતિમ દિવસે એટલે દસમાં દિવસે માટીના ગાગર રૂપી માતાજીનો ગરબો નું પૂજન કરી વિસર્જન કરવામાં આવે છે. માં ભગવતી નું ગરબાનું આરતી પૂજન અને વિસર્જન આ સંસ્કૃતિ ની એક વિશેષતા છે

 

 

Share This Article