The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Aug 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Navratri 2022 > Navratri Puja > Navratri Puja 2022 : નવરાત્રીમાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત! જુઓ કેવી રીતે થાય છે તૈયાર
Navratri 2022Navratri Puja

Navratri Puja 2022 : નવરાત્રીમાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત! જુઓ કેવી રીતે થાય છે તૈયાર

admin
Last updated: 03/10/2023 11:34 AM
admin
Share
SHARE

આદ્યશક્તિ મા અંબાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે માટીના દેશી ગરબાનુ બજારમાં વેચાણ જોવા મલી રહ્યુ છે!હાલ આપણે જાણીએ છીએ એ મુજબ, વર્તમાન સમયમાં બધી જ ચીજવસ્તુને આધુનિકતાનો સ્પર્શ થયો છે,ત્યારે હાલના સમયના બજારમાં સીરામિક અને પીઓપીથી તૈયાર થયેલ ગરબા પણ મળી રહે છે, પરંતુ તેની સામે આપણા પરંપરાગત માટીના દેશી ગરબાએ પોતાનું સ્થાન એમનું એમ જાળવી રાખ્યું છે તેવુ જોવા મલી રહ્યુ છે

- Advertisement -

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં વસતાં અનેક કુંભાર પરીવારો નવરાત્રી નિમિત્તે પરંપરાગત માટીના દેશી ગરબા બનાવે છે, જેમાં ખૂબ જ મહેનત લાગે છે. દેશી ગરબા બનાવવામાં નવરાત્રી પહેલાં કુંભાર પરિવારના ચારથી પાંચ સભ્યો ગરબા બનાવવાના કામમાં લાગી જાય છે. દિવસભર કરેલી મહેનતના અંતે 50 જેટલાં ગરબા તૈયાર થઈ શકે છે. નવરાત્રી નજીક આવતાં જ તેને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે, ત્યારે અનેક હિન્દુ પરિવારો ઉત્સાહપૂર્વક આ ગરબાની ખરીદી કરે છે.અને પહેલાં નોરતેથી માતાજીની શ્રદ્ધાની સાથે પોતાને ઘેર ગરબાનું સ્થાપન કરી તેનું પૂજન-અર્ચન કરે છે.હાલના સમયમાં બજારમાં પીઓપી અને સીરામિક માટીમાંથી તૈયાર થયેલા ગરબા પણ વધુ જોવા મળે છે, જેને વિસર્જન કરતાં તેને ઓગળવામાં સમય લાગે છે.જ્યારે ફક્ત માટીમાંથી જ તૈયાર થયેલ દેશી ગરબા વિસર્જન કરતા ઝડપથી ઓગળી જાય છે.આ જ કારણે કુંભાર પરિવાર દ્વારા તૈયાર થતાં દેશી ગરબા આજે પણ એટલાં જ મહત્વના સાબિત થઈ રહ્યાં છે.

- Advertisement -

માટીના ગરબા પાક્યા પછી તેના પર રંગબેરંગી કરીને અવનવી ભાત ચિતરવામાં આવે છે,એટલું જ નહીં આભલા-ટીક્કી વડે તેને સુશોભિત કરવામાં આવે છે.આમ ગરબા નાની-મોટી અનેક સાઈઝમાં મળી રહે છે.જયારે ગરબો વેચાય નહીં, ત્યાં સુધી તેની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે! જો ગરબો સહેજ પણ ડેમેજ થાય તો, તેને ખંડિત ગણવામાં આવે છે અને ગ્રાહકો તેની ખરીદી પણ કરતાં નથી. માટીના ગરબા બની અને તૈયાર થઈને બજારમાં આવે ત્યારે તે રૂ.51 થી લઈને રૂ.501સુધીની કિંમતે તેની સાઈઝ મુજબ વેંચાતા હોય છે. કુંભાર પરિવારના દરેક સભ્યોએ કરેલી અથાગ મહેનત સામે આ કિંમત કદાચ કઈ જ નથી! તેમ છતાં આપણી પરંપરાને જાળવી રાખી આજે પણ અનેક કુંભાર પરિવાર નવરાત્રીનું પર્વ આવે એ પહેલાં પુરી લગનથી માતાજીના ગરબા દર વર્ષે બનાવી અનોખો આનંદ અનુભવતાં હોય છે.

You Might Also Like

દક્ષિણ ભારતીયો દ્વારા ગોલુની નવરાત્રી પરંપરા કેવી રીતે ઉજવવામાં આવે છે?

Navratri culture 2022: ચોટીલામાં હવન કુંડમાંથી તેજ સ્વ રૂપે પ્રગટ થયા હતા મહાશકિત! જાણો કેવો છે ઇતિહાસ

Navratri culture 2022: ભાવનગરની 300 વર્ષ જૂની ભવાઈ! નવરાત્રીમાં આજે પણ ભજવાય છે

Navratri Celebration 2022: ગાંધીનગરમાં દેશભક્તિના રંગમાં રંગાયા ખેલૈયાઓ: 1551 ફૂટ લાંબા ત્રિરંગા સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમયા

Navratri culture 2022: અમરેલીમાં 150 વર્ષથી અનોખી રીતે ઉજવાય છે નવરાત્રી! જાણો કેવું છે અહીનું કલ્ચર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

international-navratri-in-gujarat-foreign-students-protested-in-the-garba-of-parul-university
Navratri Celebration

Navratri Celebration 2022: ગુજરાતમાં ઇન્ટરનેશનલ નવરાત્રી! પારૂલ યયુનિવર્સિટીના ગરબામાં વિદેશી વિદ્યાર્થીઓએ હિલોળે ચડ્યા

2 Min Read
fasting-on-navratri-so-definitely-make-this-sabudana-dish
Navratri Recipe

Navratri Recipe 2022: નવરાત્રીના ઉપવાસ કરો છો? તો સાબુદાણાની આ વાનગી ચોક્કસ બનાવો

1 Min Read
The fifth day of Navratri is dedicated to Mother Skandamata, know the worship method and story
Navratri Puja

Navratri Puja 2022: નવરાત્રિનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાને સમર્પિત છે, જાણો પૂજા પદ્ધતિ અને કથા

2 Min Read
Navratri Celebration 2022: Unique Garba with Masal for 70 Years at Savarkundla
Navratri Celebrationનેશનલ

Navratri Celebration 2022: સાવરકુંડલામાં 70 વર્ષથી મશાલ સાથે અનોખા ગરબા

3 Min Read
Navratri Recipe 2022: Have Chocolate Panda Prasad in Ambane! Here is the recipe
Navratri Recipe

Navratri Recipe 2022: માં અંબાને ધરાવો ચોકલેટ પેંડાનો પ્રસાદ! આ રહી રેસિપી

2 Min Read
Navratri Puja 2022: Kushmanda Puja in Fourth Norte Karo! Know about Puja Ritual
Navratri Puja

Navratri Puja 2022:ચોથા નોરતે કરો માં કુષ્માંડાની પૂજા! જાણો પુજા વિધિ વિષે

2 Min Read
Navratri Celebration 2022: Navratri celebration from Bengal to Gujarat has a different culture!
Navratri 2022Navratri Celebration

Navratri Culture 2023: બંગાળથી લઈને ગુજરાત સુધી નવરાત્રી ઉજવણીનું છે અલગ કઈક આવું કલ્ચર!

3 Min Read
Yoga Garba is played in the streets of Surat! Find out what the celebration is like
Navratri 2022Navratri Celebration

Navratri Celebration 2022: સુરતની શેરીઓમાં રમાય છે યોગા ગરબા! જાણો કેવું છે સેલિબ્રેશન

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel