The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, May 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અરવલ્લી > ગુજરાતનું ગૌરવ : વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવે છે નિલાંશી પટેલ….
અરવલ્લીજાણવા જેવું

ગુજરાતનું ગૌરવ : વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવે છે નિલાંશી પટેલ….

admin
Last updated: 04/12/2020 10:08 PM
admin
Share
SHARE

ત્રણ-ત્રણ વાર વર્લ્ડ રેકોર્ડ બનાવી અરવલ્લી જિલ્લાની એક યુવતીએ સમગ્ર વિશ્વમાં ગુજરાત અને અરવલ્લી જીલ્લાનું નામ ગુંજતું કર્યુ છે.  અરવલ્લીની નીલાન્સી પટેલે ટીનેજર કેટેગરીમાં વિશ્વમાં સૌથી લાંબા વાળ બનાવવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. લાંબા વાળ રાખવાના શોખથી અરવલ્લી જિલ્લાની મોડાસાની નિલાંશી પટેલની આજે વિશ્વભરમાં એક નવી ઓળખ બની ગઇ છે.

નિલાંશી પટેલે લાંબા વાળા માટે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં હેટ્રીક સર્જી છે. આ વર્ષે 2020માં 190 સેન્ટિમિટર એટલે કે, છ ફૂટ આઠ ઇંચ સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા નિલાંશીએ વર્ષ 2018માં તેના સૌથી લાંબા વાળ 170 સેન્ટિમિટર એટલે કે, પાંચ ફૂટ સાત ઇંચ સાથે વિશ્વની ટીનેજર કેટેગરીમાં સ્થાન મેળવી વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો.

- Advertisement -

ત્યારબાદ હવે એક વર્ષ બાદ તેણે ફરીથી તેનો જ રેકોર્ડ તોડી વર્ષ 2019માં 190 સેન્ટિમિટર એટલે કે, છ ફૂટ આઠ ઇંચના લાંબા વાળનો ગિનિશ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. નીલાંશીના લાંબા વાળ જોઈને સૌ કોઈને કુતુહુલ થાય છે. નીલાંશી પોતાના લાંબા વાળ હોવાના ગર્વ સાથે જણાવે છે કે મારે લાંબા વાળના કારણે મારે મિત્રો પણ વધ્યા છે અને  મારી મમ્મી પણ વાળની જાળવણી કરવામાં મદદ કરે છે.

- Advertisement -

બાળપણથી લાંબા વાળ રાખવાનો શોખ ધરાવતી નીલાંશી ટેબલ ટેનીસ અને સ્વીમીંગમાં પણ નિપુણતા ધરાવે છે. જેમાં તે રાષ્ટ્રીયકક્ષાએ ભાગ પણ લઇ ચુકી છે. આ ઉપરાંત તે અભ્યાસમાં પણ એટલી જ હોંશીયાર છે. તેણે તાજેતરમાં JEE એડવાન્સ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે 107મો રેન્ક મેળવ્યો છે, અને તેણે ગાંધીનગર આઇ.આઇ.ટીમાં કેમીકલ એન્જિનિયરીંગમાં એડમીશન લીધુ છે.

- Advertisement -

You Might Also Like

લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ એક રહસ્ય જ રહી ગયું, જાણો શું થયું હતું તે રાતે

યુદ્ધ વચ્ચે પીએમની અપીલ પર આખા દેશે શરૂ કર્યા ઉપવાસ , વાંચો લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

શા માટે આપણે વૃક્ષો પર લોખંડની ચાદર લગાવીએ છીએ, તેનો હેતુ શું છે? 90 ટકા લોકોને ખબર નહીં હોય!

વિદેશમાં ભારતીય રાજદૂતોનો કોણ પગાર ચૂકવે છે? જાણો કેવી રીતે નક્કી થાય છે પગાર

ખેડૂતોના મુદ્દે કેન્દ્રથી ગુસ્સે થયા ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ, કહ્યું- આપણું વચન કેમ પૂરું ના કર્યું ?

TAGGED:arvalliguinness world recordshairlongest hairmodasanilanshi patelnilanshi patel hairworld recordsનિલાંશી પટેલવાળ
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

FIH પ્રો લીગના યુરોપિયન રાઉન્ડ માટે મહિલા હોકી ટીમની જાહેરાત, સલીમા ટેટેને કમાન મળી
સ્પોર્ટ્સ 13/05/2025
સવારના નાસ્તામાં બ્રેડ અને દહીં સાથે બનાવો સ્વાદિષ્ટ ટોસ્ટ, રેસીપી છે ખૂબ જ સરળ
રેસીપી 13/05/2025
આજે છે જેઠ મહિનાનો પહેલો બડા મંગલ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 13/05/2025
Appleના નામે ચાલી રહ્યું છે મોટું ક્રિપ્ટો કૌભાંડ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ગેજેટ ટેક્નોલોજી 12/05/2025
ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
- Advertisement -

You Might Also Like

જાણવા જેવું

600 વર્ષ જૂના મંદિરની છત પર મૂળ વિનાનું વૃક્ષ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત!

3 Min Read
જાણવા જેવું

ઈમેલને સત્તાવાર વાતચીત ગણવામાં આવે છે, શું WhatsAppની અંગત ચેટ પણ કાયદેસર છે?

2 Min Read
જાણવા જેવું

ગેમ ઓફ થ્રોન્સ થ્રોન્સની આટલા કરોડોમાં થઈ હતી હરાજી, 6 મિનિટમાં વેચાઈ ગયું

3 Min Read
જાણવા જેવું

NIA, NSG, FSL વચ્ચે શું તફાવત છે અને આ ત્રણ એજન્સીઓનું શું કામ છે?

4 Min Read
જાણવા જેવું

ભારતીયો કઈ ઋતુમાં સૌથી વધુ ખુશ રહે છે, શિયાળો, ઉનાળો કે વરસાદની ઋતુ?

2 Min Read
જાણવા જેવું

Offbeat News: નારંગી આઈસ્ક્રીમ કેવી રીતે બને છે તેનો વીડિયો થયો વાયરલ, જોઈને લોકો ચોંકી ગયા

2 Min Read
જાણવા જેવું

Offbeat News: કાર ચલાવતી વખતે વ્યક્તિએ હેલ્મેટના પહેરતા 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, શું છે કારણ?

3 Min Read
જાણવા જેવું

Offbeat News: આતે વળી કેવું રેલવે સ્ટેશન કે જેનું કોઈ નામ જ નથી, જાણો આ કારણ

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel