The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Uncategorized > રેલ્વેની ટિકિટ લેવા માટે હવે લાઇનમાં ઉભા રહેવાની નથી જરૂર, QR કોડ સ્કેન કરતાં મળી જશે ટિકિટ
Uncategorizedઇન્ડિયાનેશનલ

રેલ્વેની ટિકિટ લેવા માટે હવે લાઇનમાં ઉભા રહેવાની નથી જરૂર, QR કોડ સ્કેન કરતાં મળી જશે ટિકિટ

admin
Last updated: 05/03/2020 2:06 PM
admin
Share
SHARE

ઇન્ડિયન રેલવે હવે મુસાફરોને ટિકિટ બુક કરાવવા માટે નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં લોકો સ્ટેશનો પર અનરિઝર્વ્ડ ટિકિટ માટે લાઇન ઊભા રહે છે. આ ભીડ અને કલાકો ઊભા રહેવાની સમસ્યામાંથી છૂટકારો આપવા સાઉથ સેન્ટ્રલ રેલવેએ QR કોડ દ્વારા ટિકિટ કાઢવાની સુવિધા શરૂ કરી છે. મુસાફર રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ પણ તેની ટિકિટ સ્કેન કરીને પણ ટિકિટ મેળવી શકે છે.

 

- Advertisement -

રેલવેના જણાવ્યાનુસાર, પેસેન્જર UTS (અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ) મોબાઇલ એપ દ્વારા સ્ટેશન પરિસર અથવા તેનાથી એક કિમી દૂર રહીને પણ ટિકિટ બુક કરી શકશે. તેના માટે યુઝરને એપમાં બુક ટિકિટના ઓપ્શનમાં QR બુકિંગનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ તેને સ્ટેશનના પરિસરમાં લાગેલા QR કોડથી સ્કેન કરવાનું રહેશે. અહીંથી પેસેન્જર તેના ટ્રાવેલની જાણકારી ભરી શકે છે અને પેમેન્ટ પછી તેની ટિકિટ બુક થઈ જશે.

- Advertisement -

રેલવેનું કહેવું છે કે, UTS એપ પર આ સુવિધાથી પેસેન્જર સરળતાથી પેપરલેસ ટિકિટ ખરીદી શકે છે. આ ટિકિટ મોબાઇલ પર જ રહેશે. તેનાથી લોકોનો સમય બચશે અને કાઉન્ટર્સ પર ભીડમાં ઘટાડો થશે. અત્યાર સુધી એન્ડ્રોઇડના 10 લાખ યુઝર્સ આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે.

You Might Also Like

ઝારખંડ ભયાનક: મહિલાએ નાની દીકરીનું ‘બલિદાન’ આપ્યું, શરીરના ટુકડા કરી તેનું લીવર ખાય

Waqf Bill: શું વકફમાં ફેરફારનો સમય આવી ગયો છે? લાખો લોકો બિલને લઈને સરકારને ઈમેલ કેમ મોકલી રહ્યા છે?

અનામત રદ કરવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું? ભારતમાં હકારાત્મક કાર્યવાહી માટે ‘ખતરો’

Sukhvinder Sukhu’s Misgovernance In Himachal : તૂટતા વચનો, વસ્તી વિષયક તણાવ અને વધતી જતી નશા ખોરી

કૃષિ કાયદાનો વિરોધ છતાં અટલ છે ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા

TAGGED:indiaindiandrailwayqrcoderailwayrailwaystationtickets
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
આજે નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે, હનુમાનજી આ રાશિઓ પર કૃપા કરશે, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 17/06/2025
આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
- Advertisement -

You Might Also Like

Uncategorized

ભારતીય કાયદો પરસ્પર સંમતિ સાથેના લગ્નેતર સંબંધો વિશે શું કહે છે?

2 Min Read
નેશનલ

જૂઠાણાઓનો સામનો કરવા, પારદર્શિતા અને અસરકારક સંચાર માટે PM મોદીનું આહ્વાન

7 Min Read
નેશનલ

‘પાપા ને યુદ્ધ રુકવા દી’ થી વૈશ્વિક શાંતિ નિર્માતા સુધી: મોદી રશિયા-યુક્રેનને કેવી રીતે સંતુલિત કરી રહ્યા છે?

6 Min Read
નેશનલ

“જીવવા માટે કંઈ બાકી નથી”: 50 લાખ રૂપિયાની ઓડી વરસાદમાં ડૂબી ગઈ

1 Min Read
નેશનલ

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની કેન્દ્ર સરકાર હેઠળ પરિવર્તન

5 Min Read
નેશનલ

કોંગ્રેસની ‘કબ્ઝા’ માનસિકતા, નવી વિશેષતા નથી. એક ઐતિહાસિક અને સમકાલીન વિશ્લેષણ

5 Min Read
નેશનલ

કોલકાતા ડૉક્ટર કેસ: SCએ અકુદરતી મૃત્યુની નોંધણી કરવામાં કોલકાતા પોલીસના વિલંબને “અત્યંત પરેશાન કરનાર” ગણાવ્યો

3 Min Read
Uncategorized

વીડિયોઃ દિલ્હીમાં વિનેશ ફોગાટને રિસીવ કરતી વખતે બજરંગ પુનિયા ‘તિરંગા’ પોસ્ટર પર ઊભેલા જોવા મળ્યા, લોકોએ રોષ ઠાલવ્યો

4 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel