જામનગર-જામનગરમાં મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન

Subham Bhatt
1 Min Read

જામનગરમાં મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા સાથે દીકરીએ રમી કબડીઇન્ડીયન લાયોનેસ જામનગર દ્વારા ઈ.લા. ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યાના માર્ગદર્શન મુજબ ચેરમેનવિઝીટમાં સૌ પ્રથમ ઓપન જામનગર જીલ્લા મહિલા કબડ્ડી ટુર્નામેન્ટનું આજરોજ નેશનલ હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

Organizing Women's Kabaddi Tournament in Jamnagar-Jamnagar

જેમાં મુખ્ય મહેમાન મેયર બીનાબેન કોઠારી, ઈ.લા. ચેરમેન અક્ષયભાઈઠક્કર, અતિથી વિશેષ ઈમીજીયેટ પાસ્ટનેશનલ ચેરપર્સન આશાબેન, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબાઝાલા, ફાઉન્ડર ઇન્ડીયન લાયોનેસ જામનગર નિરુપમાબેન વાગડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article