એની ટાઈમ મની સુવિધા આપવાના દાવાઓ વચ્ચે એ ટી એમ સેવા હવે બેન્ક ખાતેદારો માટે ડગલે ને પગલે મુસીબત સમાન સાબિત થઈ રહ્યા ગોધરા નગર માં આવેલા વિવિધ રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકો ના મોટાભાગ ના એ ટી એમ બંધ હાલત નજરે પડી રહ્યા જયારે કેટલાક એ ટી એમ સેન્ટર ના શટલ ડાઉન થયેલ નજરે પડી રહ્યા છે ખાડે ગયેલ ATM ની સેવા ને લઇ બેન્ક ખાતેદારોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
- Advertisement -
Latest News
- Advertisement -