પંચમહાલ : ગોધરામાં તહેવારો ટાણે ખાડે ગઈ ATM સેવા

admin
1 Min Read

એની ટાઈમ મની  સુવિધા આપવાના દાવાઓ  વચ્ચે  એ ટી એમ સેવા  હવે બેન્ક ખાતેદારો માટે ડગલે ને પગલે   મુસીબત સમાન સાબિત થઈ રહ્યા ગોધરા નગર માં આવેલા વિવિધ રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેંકો ના મોટાભાગ ના એ ટી એમ બંધ હાલત નજરે પડી  રહ્યા જયારે કેટલાક એ ટી એમ સેન્ટર ના શટલ ડાઉન થયેલ નજરે પડી રહ્યા છે   ખાડે ગયેલ ATM ની સેવા ને લઇ બેન્ક ખાતેદારોને  ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવી  રહ્યો છે.

Share This Article