પંચમહાલની પંચામૃત ડેરી દ્રારા બે દિવસ પહેલા દૂધના કિલો ફેટમાં રૂપિયા દસનો વધારો કરવામા આવતા પંચમહાલ, દાહોદ, મહિસાગર એમ ત્રણ જીલ્લાના બે લાખથી વધૂ દુધ ઊત્પાદકોને દિવાળી પહેલા એક ભેટ ડેરી દ્રારા આપવામા આવી છે. જ્યારે મહિસાગર જીલ્લાના વડામથક લૂણાવાડાની વિધાનસભાની પેટાચુંટણીને લઇને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અગ્રણી દૂષ્યંતસિંહ ચૌહાણ દ્રારા વિધાનસભાની ચૂટણી ૨૦૧૭માં હતી ત્યારે અને હાલમા જ્યારે લૂણાવાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી છે ત્યારે પણ પંચામૃત ડેરી દ્વારા ભાવ વધારો કરવામા આવ્યો છે.
- Advertisement -
Latest News
- Advertisement -