શહેરાની સરકારી કોલેજની સામે દૂધ સંજીવની યોજના 50થી વધુ પાઉચઓ બિનવારસી મળી આવ્યા હતા.જેને લઇને પંચામૃત ડેરીના વિજિલન્સ અધિકારી અને વિજિલન્સ આસિસ્ટન્ટ મૅનેજર ગોપાલ ભરવાડની ટીમ દ્વારા તાત્કાલિક દૂધ સંજીવની યોજનાના પાઉચ જે સ્થળે દેખાવ મળ્યા હતા તે સ્થળની મુલાકાત લીધી હતી.મહત્વની વાત એ છે કે દૂધ સંજીવની યોજના નગર અને તાલુકામાં આગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને લાભ મળતો હોય છે પરંતુ જે જવાબદાર તંત્રની લાપરવાહી કહીએ કે પછી મીઠી નજર હોવાના કારણે અનેક વખત આ દૂધ સંજીવની યોજના ના પાઉચ ફેકી દીધેલી હાલતમાં જોવા મળતા હોય છે
ત્યારે આ વખતે જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવશે કે પછી હોતી હૈ ચલતી હૈ તેમજ ચાલશે કે શું તે આવનાર દિવસોમાં ખબર પડી જશે.ઉલેખનીય છે કે શહેરાની સરકારી કોલેજની સામે દૂધ સંજીવની યોજના 50થી વધુ પાઉચઓ બિનવારસી મળી આવ્યા હતા.જેને લઇને પંચામૃત ડેરીના વિજિલન્સ અધિકારી અને વિજિલન્સ આસિસ્ટન્ટ મૅનેજર ગોપાલ ભરવાડની ટીમ દ્વારા તાત્કાલિક દૂધ સંજીવની યોજનાના પાઉચ જે સ્થળે દેખાવ મળ્યા હતા તે સ્થળની મુલાકાત લીધી હતી.