પંચમહાલ- સુરેલી ગામમાં આંગણવાડી 3 માં તેડાગર દ્વારા તાળું લગાવ્યું

Subham Bhatt
2 Min Read

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામ માં જૂના તેડાગર દ્વારા તાળું મારવામાં આવ્યું જેને લઈને નાના ભૂલકાઓનેઆંગણવાડી માં પાયાનું શિક્ષણ આપવામાં આવતું હોય છે જ્યારે સુરેલી 3 આંગણવાડી માં એવી ધાટના બનવા પામી છે કેહરકતમાં મૂકવી દે તેવી ધટના સામે આવી જે આંગણવાડી જુના કાર્યકર તેડાગર તરીકે ફરજ બજાવતા હતા તેઓ વયનીવૃત થતાતેઓ ની જગ્યાએ જાહેરાત પાડવામાં આવતા સુરેલી ગામના રહીશ ડાભી દક્ષાબેન વાઘસિંહ ના ઓના નામે તેડાગર નું ફોર્મ ભરતા તેઓ મેરીટમાં આવતા તેઓને સરકારશ્રીના નિયમો મુજબ નિમણૂક મળતા તેઓ ફરજ ઉપર હાજર થતા તેઓઆંગણવાડી 3 સુરેલી ખાતે આવ્યા હતા ત્યારે તેઓના પહેલા આંગણવાડી ના કાર્યકર્તા જુના ટેડાગર ખાંટ શાંતાબેન ઉદેસિંહ તરીકે ફરજ બજાવતા હતા જેઓ માલિકીની જમીનમાં આંગણવાડીમાં બાંધકામ કરવામાં આવેલ હતું

Panchmahal- Locked by Tedagar in Anganwadi 3 in Sureli village

જેથી ટેડાગર વાયનીવૃત્તખાંટ શાંતાબેન ઉદેસિંહ દ્વારા આ આંગણવાડીને તાળું મારી ચાવી લઇ લીધેલ જેથી મારા છોકરાની વહુ ને લેવામાં આવે જેથીતાળું મારી દીધું હતું આંગણવાડી કાર્યકર બારીયા લક્ષ્મીબેન અને ડાભી દક્ષાબેન નાના બાળકોને લઈને આવ્યા હતા ત્યારેઆંગણવાડી ને ખાંટ શાંતાબેન દ્વારા તાળું મારીને ચાવી લઇ લીધેલ હોવા થી નાના બાળકોને બહાર બેસી રહેવાનો વારોઆવ્યો હતો જેને લઇને આંગણવાડી નવીન નિમણૂક તેડાગર ડાભી દક્ષાબેન દ્વારા સુરેલી 3 નંબર ની આગણવાડી (નંદ ઘર) નેતાળું મારીને ચાવી લઇ લીધેલ હોવા ની ઘટના ને જેતે બાબતની જાણ બારીઆ લક્ષ્મીબેન તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ બાળવિકાસ અધિકારીને જાણ કરવા આવી હતી હવે શું આ પગલે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું

Share This Article