પૂજા હેગડએ કરાવ્યું હોટ ફોટોશૂટ

admin
1 Min Read

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડની બોલ્ડ અને હોટ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ પોતાના લૂકને લઈને ચર્ચામાં રહે છે. પૂજા હેગડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાલમાં જ કેટલીક હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.પૂજા હેગડેની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં પૂજા રેડ ટોપમાં જોવા મળી રહી છે. પૂજાએ રેડ એન્ડ વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો છે. આ તસવીરોમાં પૂજાનો તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે.

અન્ય એક તસવીરમાં પૂજાએ શોલ્ડરથી અડધું જેકેટ ઉતારીને પોઝ આપ્યા છે.પૂજા હેગડેએ ઋતિક રોશનની ફિલ્મ ‘મોહનજોદડો’થી બોલીવૂ઼ડમાં ડેબ્યૂ કર્યું હતું. પૂજા હેગડે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 4’માં જોવા મળશે.

Share This Article