રાજકોટ-ઉપલેટા તેમજ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારને જોડતા ખરાબ રસ્તાને લઈ વિરોધ કરાયો

Subham Bhatt
1 Min Read

રાજકોટના ઉપલેટા તેમજ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારને જોડતા ખરાબ રસ્તાને લઈએ ગ્રામજનો દ્વારા કરાયો વિરોધ.રાજકોટના ઉપલેટાના ત્રણ ગણો તેમજ ધોરાજીના ત્રણ ગામોને જોડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હોવાને લઈને સ્થાનિક રાહદારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવા આવ્યો છે.

Protests were held against the bad road connecting Rajkot-Upleta as well as rural areas of Dhoraji

રાજકોટના ઉપલેટા તાલુકાના ત્રણ કલારીયા તેમજધોરાજીના ઝાંઝમેર તેમજ સોળવદરને જોડતા રસ્તાના રાહદારીઓ, ખેડૂતો તેમજ અહીંયાથી પસાર થતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ખરાબ રસ્તાઓને લઈને રસ્તો પસાર કરવામાં સમય વધારે લાગે છે જેથી ઘણા લોકોને આ તડકાને કારણે તકલીફો પણ પડી રહી છે.

Share This Article