PUBG ગેમના રસિયાઓ માટે આનંદના સમાચાર, 16 એપ્રિલે આવી રહ્યું છે કંઈક નવું…

admin
1 Min Read

દેશમાં લોકડાઉનનો સમય લંબાવવામાં આવ્યો છે એવામાં યુવાનોથી માંડી વયસ્કો પણ ઘરે પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે કાં તો ટીવી પર વિવિધ મનોરંજનના કાર્યક્રમો નીહાળી રહ્યા છે તો કેટલાક મોબાઈલ અને પીસીમાં ગેમ રમી રહ્યા છે. ત્યારે લોકડાઉનમાં  પબજી ગેમ રમતા રસિયાઓ માટે એક આનંદના સમાચાર છે.

ભારતમાં અત્યંત પોપ્યુલર એવી બેટલ રોયલ ગેમ પબજી મોબાઇલ લાંબા સમયથી તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોલ્ડ ફ્રન્ટ સર્વાઇવલની વાત લાંબા સમયથી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ એક નવો ગેમ મોડ છે અથવા તે નવો મેપ હોઈ શકે છે.

બીજી બાજુ પબજી દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું કે કોલ્ડ ફ્રન્ટ સર્વાઇવલ 16 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવશે. ટ્વિટર પર કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આ એક ક્લાસિક મેપ છે જે ઇરેન્ગલનું સ્નો વર્ઝન છે. બીજી બાજુ pub g દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું  કે કોલ્ડ ફ્રન્ટ સર્વાઇવલ 16 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવશે. બેટલ ગેમમાં અત્યંત પોપ્યુલર એવી કોલ ઓફ ડયુટી ગેમને ટક્કર આપવા લોન્ચ થઇ રહેલા મોડના ટીઝરમાં ડ્રોન પણ જોવા મળે છે…

Share This Article