The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Aug 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
Rajasthani cricketer caught blackmailing Surat-Surat girl
The Squirrel > Blog > ગુજરાત > સુરત > સુરત-સુરતની યુવતીને બ્લેકમેલ કરતો રાજસ્થાની ક્રિકેટર પકડાયો
સુરત

સુરત-સુરતની યુવતીને બ્લેકમેલ કરતો રાજસ્થાની ક્રિકેટર પકડાયો

Subham Bhatt
Last updated: 14/05/2022 6:42 PM
Subham Bhatt
Share
SHARE

રાજસ્થાનના રણજી પ્લેયરની યુવતી પાસેથી રૂપિયા પડાવવાના કેસમાં ધરપકડ કરવામા આવી છે. રાજસ્થાનના ક્રિકેટ રણજી પ્લેયર આશિષ જૈને સુરતની યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી તેની પાસેથી 96 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર મામલો બહાર આવતા પરિવારે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો છે.

Rajasthani cricketer caught blackmailing Surat-Surat girl

સુરતની એક યુવતી રાજસ્થાનના પૂર્વ ક્રિકેટર રણજી પ્લેયર આશિષ જૈન 2013-14 માં રાજસ્થાનના જુનિયર પ્લેયર તરીકે ક્રિકેટ રમી ચૂક્યો છે. સુરતની એક યુવતી ફેસબુકના માધ્યમથી તેના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ બંને રોજ વાત કરતા થયાં હતા. વાત કરતાં તેમના વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ આશિષ જેને પ્રેમિકાને વીડિયો કોલ કરી તેના કપડાં ઉતરાવી તેનો વીડિયો સ્ક્રીન રેકોર્ડિંગ કરી કર્યું હતું.

- Advertisement -

Rajasthani cricketer caught blackmailing Surat-Surat girl

ત્યારબાદ આ બંને વચ્ચેનો પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો. પ્રેમ સબંધનો અંત આવતા આશિષ જૈને યુવતીને કહ્યું હતું કે તારા વીડિયો અને ફોટા મારી પાસે છે. તું મને પૈસા નહિ આપે તો હું તારા વિડીયો, ફોટો વાયરલ કરી દઈશ.  વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેણે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેના જ આધારે તેની પાસેથી 96 હજાર રૂપિયા પડાવી લીધા હતા. યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા સૌપ્રથમ યુવતીએ તેના જીજાજીના એકાઉન્ટમાંથી પેટીએમ મારફતે 21000 રૂપિયા આશિષ જૈનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ થોડો સમય વીત્યા બાદ ફરીથી તેમણે બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. અને ત્યારબાદ સતત બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું.  જોકે યુવતીના પતિને ફોન કરી તેને પણ બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. અને તેની પાસેથી પણ 75 હજાર રૂપિયા પડાવી લીધા હતા. ત્યાર બાદ છેવટે અંતે પરિવારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઇ રાજસ્થાનથી પૂર્વ ક્રિકેટર રણજી ટ્રોફીના આશિષ જૈનની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.

- Advertisement -

You Might Also Like

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

મહિલાઓ સોનાની પેસ્ટ લઈને જતી હતી, કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ સસ્પેન્ડ

દંડનો ઇનકાર, પતિની બાઇક માટે મહિલા ક્રેન પર ચઢી; સુરત માં નાટક

‘હિન્દુ નેતાઓને ધમકાવનારા મૌલવીઓ અને અન્ય લોકો PAK પાસેથી લેતા હતા ઓર્ડર’

શકીલનું સિમ PAKમાં સક્રિય, ભારતમાં હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું

TAGGED:blackmailcyber crimerajasthanrajni playersurat
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાતસુરત

પાકિસ્તાન નૂપુર શર્માને મારવા માંગે છે! મૌલવીની ધરપકડથી ખુલાસો થયો

3 Min Read
નેશનલસુરત

કોંગ્રેસ માત્ર વોટ માટે… સુરતમાં મૌલવીની ધરપકડ પર ભાજપ

3 Min Read
ગુજરાતસુરત

હું તમારી સાથે નહિ રહી શકુ, ગુસ્સે થયેલા BFએ GF અને તેની માતા પર કર્યો હુમલો

2 Min Read
ગુજરાતસુરત

રામ લલ્લાને આપ્યું 68 કરોડનું સોનું, આટલા મોટા દિલના ભક્ત કોણ છે?

2 Min Read
ગુજરાતસુરત

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત, પાટીદાર આંદોલન સંબંધિત કેસમાં નિર્દોષ

2 Min Read
ગુજરાતસુરત

રામની ભક્તિમાં લીન સુરત, બિલ્ડીંગ પર 115 ફૂટનો ધ્વજ લગાવાયો

2 Min Read
ગુજરાતસુરત

ઈન્દોર દેશમાં સૌથી સ્વચ્છ; સતત 7મી વખત ટાઈટલ જીત્યું, સુરતનું પણ સન્માન

2 Min Read
ગુજરાતસુરત

બાંગ્લાદેશીઓને ભારતીય બનાવતા અને પછી તેમની સાથે કરાવતા ગંદુ કામ

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel