રાજકોટ- જામકંડોરણા ખાતે લોક ડાયરામાં ભાજપ અને કોંગ્રેસ ભાઈ ભાઈ

Subham Bhatt
1 Min Read

Rajkot- BJP and Congress brothers in Lok Diara at Jamkandora

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે લોક ડાયરામાં ભાજપ અને કોંગ્રેસ ભાઈ ભાઈ તરીકે જોવા મળ્યા હતા. લોકડાયરના કાર્યક્ર્મમાં એક મંચ પર જયેશભાઇ રાદડીયા અને લલીતભાઈ વસોયા દેખાયા હતા. જામકંડોરણા મા લોક ડાયરામા ભાજપ ના પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા અને કોંગ્રેસ ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા પર પાંચસો નીનોટો ઊડી હતી. ગૌ.વા કલ્પેશ વિઠ્ઠલભાઈ રાદડીયા ના સ્મારણાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતના નામાંકિત કલાકારોએ ઉપસ્થિતિમા રૂપિયાનોવરસાદ થયો હતો.પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા પર રૂપિયા નો વરસાદ થયો હતો. અને આ લોક ડાયરા મા જયેશભાઇ રાદડીયા અને લલિતભાઈ વસોયાએ પણ રૂપિયા ઉડાડતા જોવા મળેલ હતા.

Share This Article