રાજકોટ- ઉપલેટામાં રમઝાન માસ ટુર્નામેન્ટનું આયોજન

admin
1 Min Read

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રમઝાન માસ ટુનામેચમાં ઉપલેટા S.S.S ગ્રૂપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું, રાજકોટ જિલ્લાના ઉપલેટામાં S.S.S. ગ્રૂપ દ્વારા રમઝાન માસ દરમિયાન લોકો નું નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટાની ૧૬ ટીમોએ ભાગ લીધો હતો આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપલેટાની સ્મશાન રોડ ધોરાજી જાપા પાસે યોજવામાં આવ્યો હતો

જેમાં મિરા ટિમ દવસુ ઈલેવન ફાઇનલ આવી હતી જેની સામે ફાઇનલ માં વિનર દવસુ ઈલેવન ટિમ ફાઇનલ વિનર ટિમેં રને સામેની મીરા ઇલેવન ટીમને હરાવતા, ટિમ ફાઇનલ વિનર દવસુ બની હતી અને ફાઇનલ વિજેતા વિનર ટીમને ટ્રોફી તેમજ પ્રોત્સાહીય રોકડ ઇનામ આપવામાં આવ્યા હતું સાથે અન્ય પુરસ્કાર ઉપલેટા નગર પાલિકા સભ્ય વોર્ડ નંબર ૯ ના રિયાઝ ઓસમાણ હીગોરા તરફથી વિનર ટીમને 1500/1000 આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજક ફેજાન પઠાણ આશિક મેમણ સાજીદ સુમરા તેમજ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યાં હતા

Share This Article