
રાજકોટના મવડી ચોકડી પાસે ધરમનગર ૪૦ ફૂટ રોડ પર રહેતો કુખ્યાત બુટલેગર જયપાલ બારડ નો સોસાયટી તથા રૉડ પર બેફામ ત્રાસ જોવા મળી રહો છે. મવડી ૪૦ ફૂટ રોડ પર અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલો કુખ્યાત બુટલેગર જયપાલ બારડ રોજ દારૂ ના નસા માં રિક્ષા લઇ ને રોડ પર સ્ટંટ કરી લોકો માં ડર નો માહોલ ફેલાવી ગાળૉ દઈ ને અનેક રાહદારી ના જીવ જોખમ માં મુકાઈ એ રીતે વાહનો ચલાવી લોકો માં રીતસર નો એક મહિના થી બેફામ ત્રાસ ફેલાવી ડર નો માહોલ ઊભો કરી દિધો છે. જેને પગલે કાલે હજાર થનાર નવા પોલીસ કમશ્નરશ્રી ને મળી ને લોકો આવેદન આપશે. પૉલીસ જયપાલ બારડ ની કાયદાકીય રીતે શાન ઠેકાણે લાવે તે માટે મૉટી સંખ્યા માં લૉકૉ પૉલીસ કમીશ્નર ઑફીસ જવાના હૉય તેવુ વર્તુળ માંથી જાણવા મળે છે.
