બોલિવુડ એક્ટર રણબીર કપુરએ પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો……આ ખાસ દિવસને ખાસ બનાવવા માટે બી ટાઉનના સિતારાઓ પણ રણબીરના ઘરે બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પહોચ્યાં હતા,જેમા દિપિકા પાદુકોણ,શાહરૂખ ખાન થી લઇ આકાશ અંબાણી જોવા મળ્યા,બર્થ ડે બૈશમાં રણબીરને વિશ કરવા દિપીકા બ્લેક ડ્રેસમાં નજર આયી, દિપીકાની હાજરીથી એ વાતો ચર્ચામાં આવી રહી છે કે વર્ષ 2007માં જ્યારે બન્ને રિલેશનશિપમાં હતા ત્યારે પાર્ટી હોય કે એવોર્ડ નાઇટ આ જોડી સાથે જ જોવા મળતી,પરંતુ થોટા સમય પછી બન્ને અલગ થઇ ગયા, અને દિપીકા એ ગયા વર્ષે એક્ટર અને તેના લોગ ટાઇન બોયફેન્ટ રણવીર સિંગ સાથે લગ્ન કર્યા,દિપીકાની સાથે શાહરુખ ખાન અને ગૌરી ખાન પણ આ પાર્ટીમાં જોવા મળ્યા,શાહરૂખ મરૂન કલરના ચેક્સ શર્ટ અને ગૌરી ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી,ત્યારે આ સેલિબ્રેશનમાં બોલિવુડ સ્ટાર્સની સાથે આકાશ અંબાણી પણ જોવા મળ્યો , પણ પણ પણ આ સેલિબેશનમાં જો કોઇ મિસિગ હતું તો એ હતી, રણબીરની ખાસ આલિયાભટ્ટ…. આલિયા અને રણબીરના રિલેશન વિશે તો બધા જાણે છે…..તેની સાથે પાર્ટીમાં આદિત્ય રોય કપૂર, ઝોયા અખ્તર,લવ રંજન પણ જોવા મળ્યા હતા…….