The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
RCHO of Amreli calls upon corporate sector industries to help in covid vaccination
The Squirrel > Blog > ગુજરાત > અમરેલી > અમરેલીના RCHO દ્વારા કોર્પોરેટ ક્ષેત્રની ઈન્ડસ્ટ્રીઝને કોવિડ રસીકરણ માટે મદદરૂપ થવા આહવાન કર્યું
અમરેલી

અમરેલીના RCHO દ્વારા કોર્પોરેટ ક્ષેત્રની ઈન્ડસ્ટ્રીઝને કોવિડ રસીકરણ માટે મદદરૂપ થવા આહવાન કર્યું

Subham Bhatt
Last updated: 04/06/2022 6:54 PM
Subham Bhatt
Share
SHARE

સરકાર દ્વારા 15થી 59 વર્ષના લોકોને કોવિડ રસીનો પ્રથમ અને બીજો ડોઝ નિઃશુલ્ક ફ્રીમા આપી ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીને નાથવામાં મહત્વપૂર્ણ સફળતા મળેલ છે પરંતુ ત્રીજા ડોઝ માટે રાજય સરકારની જુદી જુદી કોર્પોરેટ ક્ષેત્રની ઈન્ડસ્ટ્રીઝ પોતાના CSR ફંડમાંથી સામાજીક જવાબદારીના ભાગરૂપે કોવિડ રસીકરણ માટે જોડાય તો લોકોને ફાયદો થાય તેવુ કેન્દ્ર સરકાર તરફથી સૂચન મળેલ છે જે અંતર્ગત અમરેલી જીલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા,ડીડીઓ દિનેશ રમેશ ગુરવ અને CDHOશ્રી ડૉ.જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ RCHO ડૉ.એમ.પી.કાપડિયા દ્વારા કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી બાબતે રાજુલા તાલુકાના એપીએમ ટર્મીનલ પીપાવાવ પોર્ટના ડૉ.શૈલેન્દ્ર ગુપ્તા – CSR અને વિશાલ બરવે,GHCL વિકટરના જનરલ મેનેજર જોષી અને ડૉ.રવિ સોલંકી,અલ્ટ્રાટેક કોવાયાના CMO ડૉ.એમ.કે.નાયા,GSPC કોવાયાના નરેશભાઈ ઉકાણી સાથે પ્રિકોશન ડોઝના કોવિડ રસીકરણ બાબતે મુલાકાત કરી સહભાગી થવા અપીલ કરી હતી.

RCHO of Amreli calls upon corporate sector industries to help in covid vaccination

18 થી 59 વર્ષના લોકોના પ્રિકોશન ડોઝ બાબતે ડૉ.એમ.પી.કાપડિયા સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા અને નયનભાઈ સોની દ્વારા CSR ફંડમાંથી કોવિડ રસીના ડોઝ ફાળવી આપવા બાબતે કરેલ મિટિંગમાં સકારાત્મક અભિગમ દેખાતા આવનારા સમયમાં લોકોને વિનામૂલ્યે નિ:શુલ્ક પ્રિકોશન ડોઝ મળવાની શક્યતાઓ ઉજળી દેખાતા રાજુલા-જાફરાબાદ તાલુકાના દત્તક લીધેલ ગામો અને અન્ય ગામોના લોકોમા આનંદની લાગણી જોવા મળી હતી.કોવિડ રસીના પ્રિકોશન ડોઝ ફ્રીમા લોકોને ઉપલબ્ધ કરાવવા માટે કોર્પોરેટ સેક્ટર દ્વારા આ બાબતે જરૂરી ફોર્માલિટી પૂરી કરી સમાજને મદદરૂપ થવા માટે તત્પર હોવાનુ જણાવેલ તેમજ આરોગ્ય અને વહીવટી વિભાગ દ્વારા આ બાબતે પ્રશંસાપત્ર આપી સમય આવ્યે કરવામા આવેલ કામગીરીને બિરદાવવામા અને પ્રશંશા કરવામાં આવશે.અમરેલી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ફાળવેલ રસીના ડોઝને પ્રિકોશન ડોઝ માટે બાકી લોકોને સરળતાથી આપી આવનારા ચોથા વેવને રોકવામાં સફળતા મળશે સાથે લોકોની આરોગ્ય સુખાકારીમા પણ વધારો થશે તેવી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરી છે.

- Advertisement -

You Might Also Like

Navratri culture 2022: અમરેલીમાં 150 વર્ષથી અનોખી રીતે ઉજવાય છે નવરાત્રી! જાણો કેવું છે અહીનું કલ્ચર

માતાના પડખામાં સુતેલી બાળકીને દીપડાએ ફાડી ખાધી

બાબરકોટ ગામમાં આતંક મચાવનાર સિંહણ આખરે હંમેશા માટે શાંત થઈ ગઈ

ધારી પોલીસ મથકમાં પડેલા આ હરિયાણા પાસિંગના કન્ટેનર માં વિદેશી દારૂ આવ્યો

અમરેલી-ધારીના ચલાલા નગરપાલિકાનું આખરે બજેટ થયું મંજુર

TAGGED:amrelicorporateindustriesRCHO
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

The child barely escaped drowning in a pit dug by the municipality in Bagasara
અમરેલી

બગસરામાં નગરપાલિકા ખોદેલા ખાડામાં બાળક ડૂબી જતા માંડ બચ્યો

1 Min Read
Amreli ST's revenue increased by Rs 91 lakh in May over April
અમરેલી

અમરેલી એસટીની એપ્રીલ કરતા મે માસમાં 91 લાખની આવક વધી

1 Min Read
Senior Citizens complain to Consumer Protection Board about dog bites in Savarkundla
અમરેલી

સાવરકુંડલામાં શ્વાને બચકુ ભરી લેતા સિનિયર સિટીઝને ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી

1 Min Read
Swaranjali program was organized on the occasion of 122nd Punyatithi of Lathi poet Kalapi
અમરેલી

લાઠીના કવિ કલાપીની 122 મી પુણ્યતિથિ નિમિતે સ્વરાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો

1 Min Read
Meteorological department forecasting rain in the state again today! Find out in which area it may rain today
અમરેલી

રાજયમાં ફરી આજે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ! જાણો ક્યાં વિસ્તારમાં પડી શકે છે આજે વરસાદ

2 Min Read
In the rural area of ​​Savarkundla, farmers were confused due to heavy rains with wind
અમરેલી

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો મુંજાયા

2 Min Read
1 lion and 2 lions killed in Rafala village
અમરેલી

રફાળા ગામે 1 સિંહણ અને 2 સિંહએ કર્યું મારણ

1 Min Read
Congress District Employment Office Siege: Presentation on Unemployment Issue
Uncategorized

કોંગ્રેસનો જિલ્લા રોજગાર કચેરીનો ઘેરાવ: બેરોજગારી મુદ્દે રજૂઆત

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel