બનાસકાંઠા-કુપટ ગામ ખાતે નિવૃત આર્મીમેનનું કરાયું સ્વાગત

Subham Bhatt
1 Min Read

આજનો યુવાન કોર્પોરેટ નોકરી સાથે ક્લાસ વન અધિકારી બનવા માટે મહેનત કરતાં હોય છે. આ સાથે જ યુવા વર્ગ ભારતીયસેનામાં ભરતી થઈ દેશની સેવા કરી રહા છે. ત્યારે લોકોપણ આવા જવાનોને આદર અને સન્માન આપી રહ્યા છે. ત્યારે બનાકાંઠા જિલ્લામાં કુપટ ગામે નિવૃત આમી જવાનનું ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો.

Retired Armymen welcomed at Banaskantha-Kupat village

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુપટ ગામ ખાતે આર્મી સેવા નિવૃત્ત સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં કુપટગામના વતની ભટેસરિયા પ્રવિણસિંહ જીતુસિહ નિવૃત થતાં સત્કાર સમારોહ યોજાયો હતો જ્યારેઆખોલ મહાકાળી માતાજીના મંદિરેથી કુપટ ગામ સુધી ભવ્ય રેલી નીકળી હતી તમામ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article