સાબરકાંઠા- પાલજ બ્રીજ પરથી પસાર થતાં ટ્રકમાં લાગી આગ

Subham Bhatt
1 Min Read

Sabarkantha: A fire broke out in a truck passing over Palaj Bridge

સાબરકાંઠા પંથકના ચિલોડા-હિંમતનગર નેશનલ હાઇવે આઠ પાલજ બ્રીજ ઉપર થી પ્રસાર થઈ રહેલ ટ્રક માલાગવાની ઘટના બનવા પામી છે.  ટ્રકનુ આગળનુ ટાયર ફાટતા ટ્રકમા આગ ભભુકી ઉઠી હતી  હિંમતનગરસાઈડથી ટ્રક કાર્ટૂન ભરીને અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમ્યાન ટ્રકમા આગ લાગી  ટ્રક ચાલકને ખબર પડતાડ્રાઇવર ક્લીનર ટ્રક સાઇડમા કરીને ઉતરી ગયા હતા કાર્ટૂન ભરેલ ટ્રકમા લાગી આગ  આગ લાગતાં ટ્રક નો કેબીન નોભાગ બળીને આગમા સ્વાહા થઈ ગયો ગાંધીનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ થતા તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી આગ હોલવી

Share This Article