સારાનો ડાન્સ વિડિયો થયો વાયરલ – આલિયાભટ્ટ સારાને ચીયર કરતી મળી જોવા

admin
1 Min Read

સારા અલી ખાનનો એક ડાન્સ વિડિયો સોશયલ મિડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે,આ વિડિયોમાં સારાનો ધમાકેદાર ડાન્સ જોવા મળી રહ્યો છે,સારાનો ડાંસ વિડિયો જોઇને દર્શકોની સાથે સાથે આલિયાભટ્ટ પણ તેને ચીયર કરતી જોવા મળી રહી છે,સારાનો આ ડાન્સ વિડિયા આઇફા એવોર્ડ સમારોહનો છે,આ વિડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે,સારા  ફિલ્મોની સાથે સાથે સોશિયલ મિડિયા પર પણ ઘણી એક્ટિવ રહેતી હોય છે,હાલ માંજ સારાએ પોતાની ફિલ્મ કેદારનાથના સોંગ પર ડાન્સ કરતો

એક વિડિયો શેયર કર્યો હતો,આ વિડિયોને પણ તેના ફેન્સને ખૂબ પસંદ આયો હતો, તેની સારાના ફેન્ડલ્રી નેચરના કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે…..સારાએ થોડા સમય પહેલા જ હેલ્લો મેગેઝિંન માટે ફોટોશુટ કરાવ્યું હતું,આ ફોટોશૂટના ફોટોઝ પણ ખૂબ વાઇરલ થયો હતા…..વાત કરીએ સારાના વર્કફંટની તો સારા અત્યારે કૂલીનંબર 1ની શુટિંગ કરી રહી છે, આ ફિલ્મમાં સારા વરૂણ ધવન સાથે જોવા મળશે…..

Share This Article