જુઓ કિયારા અડવાણીનો સાડીમાં બોલ્ડ અવતાર….શેર કર્યાં ફોટા

admin
1 Min Read

ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં અભિનેતા અક્ષય કુમાર સાથે નજરે પડનાર  બોલિવૂડ એક્ટર કિયારા અડવાણી તેના બોલ્ડ ફોટોશુટને લઈ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે વધુ એક વખત તે પોતાના ફોટોશુટને લઈ ચર્ચામાં આવી છે.

લેટેસ્ટ તસવીરોમાં કિયારા સાડી અવતારમાં જોવા મળી રહી છે જોકે સાડીમાં પણ તેના બોલ્ડ અવતારને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

કિયારા અડવાણી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ તેણે પોતાની સાડી સાથેની તસવીરો શેર કરી છે.

આપને જણાવી દઇએ કે, લક્ષ્મી બોમ્બ ફિલ્મમાં કિાયરા અડવાણી અને અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ 9 નવેમ્બરનાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ થવાની છે.

Share This Article