એલે બ્યૂટી એવોર્ડસમાં છાયો સ્ટાર્સનો જાદૂ – સુંદર આઉટફિટમાં જોવા મળ્યા બોલિવુડ સ્ટાર્સ

admin
1 Min Read

મુંબઇમાં એલે બ્યૂટી એવોર્ડસનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમા બોલિવુડના મોટા મોટા સિતારા જોવા મળ્યા હતા,જેમા કરીનાકપૂરખાન,અનુષ્કાશર્મા, અનન્યા પાંડે,રણવીરસિંગ,જાન્હની કપૂર,જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા,જેમા કરીના પિંક અને રેડ કલરનો આઉટફિટ પહેર્યો હતો,આ ઇવેન્ટમાં જાન્હવીનો હોટ અંદાજ જોવા મળ્યો હતો,જેમા જાન્હવીએ ગોલ્ડન બેસ ગાઉનમાં જોવા મળી હતી……

તો આ ઇવેન્ટમાં અનુષ્કા પણ વાઇટ બ્યુટીફુલ ગાઉનમાં જોવા મળી,ત્યારે અનન્યા પાંડે બ્લેક આઉટફિટમાં જોવા મળી,ત્યારે બોલિવુડ આ સ્ટાર જે હમેશા પોતાની ફેશનેબલ આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે તેવો રણવીર સિંગ પણ ચાર્લિચાપર્લિન સ્ટાઇલમાં હાથમાં છડી અને ટોપી પહેરીને આવ્યો હતો,દરેક સ્ટાર પોતાના અલગ અંદાજમાં જોવા મળ્યો હતા,બધાના લૂક એકબીજાને કોમ્પલિમેન્ટ કરી રહ્યા હતા…..

 

Share This Article