બનાસકાંઠા-ડીસા ખાતે શ્રીયાદેવી લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

આજના ઝડપી યુગમાં પ્રજાપતિ સમાજના મૂલ્યવાન બાળકો શૈક્ષણિક વિકાસ થકી સમાજનો વિકાસથાય તેવા ઐતિહાસિક ઉદૃશ્યોને સિદ્ધ કરવા માટે આજે સમાજે સમાજના બાળકો માટે લાઇબ્રેરી નુંઓપનિંગ કરવામો આવ્યું જે થકી શાંત વાતાવરણમાં બાળકો વાંચન કરી પોતાનું લક્ષ સિદ્ધ કરી શકે તેહેતુસર આજે પ્રજાપતિ સમાજની લાઇબ્રેરી દશ પટી સમાજ રાનીવાડા ના પ્રમુખશ્રી તથા રાણીવાડામંડળ, બોમ્બે મંડળ, દિયોદર મંડળ, સિદ્ધપુર મંડળ, લાખણી મંડળ, માટીદાર મંડળ,બોમ્બે સેવા મંડળ,થરાદ મંડળ,સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ , આગેવાનો દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું.

Shriyadevi Library was opened at Banaskantha-Deesa

આ પ્રસંગે જમણવાર ના દાતા શ્રી જાજપરા પરિવાર અડાલજ, સેરથા અને પુસ્તકો ના દાતા શ્રીદિનેશજી રાઠોલીયા ચેબુવા, આઈસ્ક્રીમ ના દાતા શ્રી સોમભાઇ રેડવાલ કાસવી, માઈક ના દાતા શ્રીભોમજી વરોદણા હડેતર, દાતા શ્રી ઓ નો ખુબ ખુબ આભાર, આજે શ્રી યાદે યુવા મંડળ લાખણી દ્વારા ખૂબજ સુંદર સેવા કરવામાં આવી ખૂબ ખૂબ આભાર, આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડીસા ના પ્રમુખ તથામંત્રી બળવંતજી તથા ખજાનચી ભગવાનજી તથા કમિટી સભ્યો તથા ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડીસા મંડળ પ્રમુખ શ્રી પ્રહલાદજી દ્વારા કરવામાં આવ્યુંશ્રી  શ્રીયાદેવી કેળવણી ટ્રસ્ટ ડીસા ખાતે પ્રજાપતિ સમાજની શ્રીયાદેવી લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું.

Share This Article