સિંગર અમાલ મલિકે કરી આવી વાત – આજ મૂડ ઈશ્કોહોલિક હૈને ગણાવી બેકાર ઓટોટ્યુન

admin
1 Min Read

સિંગર અમાલ મલિકે સોનાક્ષી સિન્હાના સોન્ગ ‘આજ મૂડ ઈશ્કોહોલિક હૈ’ને બેકાર ઓટોટ્યુન સોન્ગ ગણાવ્યું છે. ભાઈ અરમાન મલિક સાથે એક ચેટ શોમાં પહોંચેલ અમાલ મલિક અને અરમાન મલિકે કહ્યું કે આ બેકાર ઓટોટ્યુન્ડ સોન્ગ છે. જોકે ત્યારબાદ અમાલે ટ્વિટર પર ચોખવટ કરી હતી કે મારો કહેવાનો અર્થ હતો કે ગીત પર કામ કરવામાં આવ્યું નથી જે કાયદેસર જવાબદારી એન્જીનિયરની હતી. તેણે છમ્મા છમ્મા રીમિક્સની પણ ઘણી આલોચના કરી…….શોના નથિંગ ટુ હાઇડ સેગ્મેન્ટ દરમ્યાન અમાલ મલિકે ઇન્ડસ્ટ્રીના બાકીના ગાયકો વિશે ખુલીને વાત કરી. અરમાન મલિકે કહ્યું કે બાદશાહ અને હની સિંહ રેપ કરે છે એટલે તેઓ પ્રોપર સિંગર્સ નથી……..અરમાન મલિક અને સોનાક્ષી સિન્હા વચ્ચેનો વિવાદ ત્યારે વેગમાં આવ્યો જ્યારે સિંગરે અભિનેતાઓના ગાયક બનવા પર સવાલ ઉઠાવ્યો. ……

 

 

Share This Article