સાબરકાંઠા-પ્રાંતિજમાં તસ્કરોની તરખાટ: એકજ રાતમાં 3 મકાનમાં ચોરી

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મા તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલહાઇવે આઠ ઉપર આવેલ ગ્રીન પાર્ક-1 ગ્રીન પાર્ક-2 મા તસ્કરોએ ત્રણ મકાન ને નિશાન બનાવી ૧લાખ૧૫ હજાર ની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિક ઓસરી અને મકાન ની અંદર મધુરનિદ્રા રહ્યાને તસ્કરો મકાન મા ધુસી ને સોના-ચાંદીના દાગીના ચાંદી ના સિક્કા તથા રોકડ રકમ મોબાઇલ ની ચોરી કરી પલાયન થયા હતા.

Smugglers in Sabarkantha-Prantij: Burglary in 3 houses in one night

ત્રણેય મકાનો માંથી અંદાજે ૧લાખ ૧૫ હજાર થી પણ વધારે ની ચોરીકરી અજાણ્યા તસ્કરો પલાયન થતા મકાન માલિકો દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરવામાં આવી છે. પ્રાંતિજપોલીસ ધટના સ્થળે દોડી આવી આગળની તપાસ હાથધરી હતી. એકજ રાત્રીમા સોસાયટીમાં ત્રણમકાનો માંથી તસ્કરો દ્રારા ચોરી કરતા સોસાયટીઓના રહીશો મા ભંય નો માહોલ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ ચુસ્ત કરવામા આવે તેવુ સોસાયટી ના તથા નગરજનો માંગ કરી રહ્યા છે.

Share This Article