સુરત : 18 વર્ષીય યુવતીને યંગેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યા

admin
1 Min Read

સુરત ની 18 વર્ષીય ઉર્વીશા શિયાણી ને યંગેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એશિયન એક્સેલેન્સ નો એવોર્ડ મળ્યો હતો..જે બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા દ્વારા આપવામાં આવ્યો હતો.લુકસ બ્યુટીકેર બીસીએઆઈ દ્વારા ઓર્ગેનાઈજ કરવામાં આવ્યો હતો…સુરત ની યુવતી ને સૌ પ્રથમ વાર આ એવોર્ડ મળતા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.સમગ્ર સુરત ને ગર્વ અપાવતી ઉર્વશી શ્યાની ઉર્વશી એ માત્ર 13 વર્ષ ની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું જે 18 વર્ષ ની નાની ઉંમરે ખૂબ સફળ થઈ અને સુરત માટે નાની ઉંમરે સફળ આર્ટિસ્ટ તરીકે નો એશિયન એક્સેલેન્સ એવોર્ડ જીત્યો છે.

.બૉલીવુડ અભિનેત્રી,ડાન્સર સહિત ના મેકઅપ કરી ચુકેલી ઉર્વશી શ્યાણીએ આ તમામ શ્રેય પોતાની માતાને આપ્યો હતો..તેમની માતાએ તેમને ખૂબ આગળ વધવા માટે પ્રેરણા આપી હતી અને આજે સુરત ને માત્ર 18 વર્ષ ની ઉંમરે આ એવોર્ડ અર્પણ કર્યા હતો..

Share This Article