સુરત- સુરતની ડીંડોલી પોલીસ પર લાગ્યો મારમારવા નો આરોપ

Subham Bhatt
1 Min Read

સુરતની ડીંડોલી પોલીસ પર લાગ્યો મારમારવા નો આરોપ, યુવાનને મારમારતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરિવારે પોલીસપર લગાવ્યા ગંભીર આરોપ. ગત તારીખ 29 મેં ના રોજ રાતે ડીંડોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસમાં પોલીસ પહોંચતા નાસ્તાની લારી ઉપર ઉભેલા લોકો ભાગી આવાસ માં પહોંચ્યા હતા તે સમયે આસીફ શાહ નામનો યુવાનજોવા ઘરની બહાર નીકળ્યો હતો

Surat: Dindoli police in Surat have been charged with assault

.એજ સમયે પોલીસ આવી ચડતા યુવાન ને માર માર્યો હતો.નિર્દોષ યુવાનને પોલીસ ની મારબાદ સારવાર અર્થે સિમ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારે મીડીયા સમક્ષ ડીંડોલી પોલીસ મથકના સંતોષ મરાઠે નામ ના પોલીસકર્મીએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

Share This Article