સુરત- આરાધના ડ્રિમના રહેવાસીઓ પોલિયુસનથી હેરાન

Subham Bhatt
2 Min Read

સુરતના’ પલસાણા તાલુકા ના જોડવા જી આઈ ડી સી માં આવેલ અરાધના ડ્રિમ માં રહેતા સોસાયટી ના મહિલા તેમજરહેવાસી ભાઈઓ અને બાળકો સાથે 200 થી વધુ લોકો એ કર્યો પોલિયુસન ને લાઇ ભવાડો  જોડવા માં આવેલ ધનુધર મિલમાં આજ રોજ 200 થી વધુ લોકો ધનુધાર મિલ ની અંદર જઈ મિલ મલિક તેમજ મેનેઝેર સાથે તું તા કરાઈ ગઈકાલે રાત્રે 50વધુ મહિલાઓ ધનુધાર મિલના આવી અને રજૂઆત કરેલી હતી કે જે ગેરકાયદેસર રીતે તમે કોલસા નું નામ આપી ફાટેલા કપડાંહોય ચીનદી કહેવામાં આવે છે જેથી 200થી વધુ લોકો હાલ આરાધના ડ્રિમ ના લોકો આવી  જે ચિનદી સળગાવે છે તેને બંધ કરવાની માગણી હલ્લાબોલ સાથે કરાઈ અને ૨૦૦ થી વધુ લોકો ધનુર્ધર મિલાવી મેનેજર તેમજ માલિકની વાતચીત કરવાનીકહ્યું હતું પણ ધનુર્ધર મિલ ના મેનેજર દ્વારા ધમકી આપી કે થાય એ કરી લો અને જે અધિકારી પાસે જવું છે તે અધિકારી પાસે જાઓ

Surat- Residents of Aradhana Dream annoyed by polio

હું બોઈલર માં સળગાવવાનું બંધ નહીં કરીશ અફરાતફરીનો માહોલ સર્જાતા જોડવા ગામના સરપંચ મહેશભાઈ પણઆવી અને એ જ કહ્યું કે આ ચીનદી બંદ કરવી  પડશે અને  આરાધના ડ્રિમ ના લોકોએ કહ્યું કે  હમેં ગેટ ની બહાર ઉભા રેહસુંજ્યારે સુધી નિકાલ નહીં આવે અને તે સમય સુનિલ ભાઈ ઠાકોર જોલવા પંચાયત ઓફિસમાં જઈ અને બંધ કરવાની માંગણીકરી અને બોલવા પંચાયત દ્વારા નોટિસ લઈ  ધનુધર મિલને બોઇલર મશીન ના નાખે અને આજ પછી ચીનદી ના કારણે જો કચરો અહીં આવશે તો અમે અમારી રીતે પગલું ભરીશું તે સમય જોડવા ગામના સરપંચ મહેશભાઈ આવી અને તાત્કાલિક આમિલના ચીનદી  સડગવાનું બોલરને બંધ કરવાનું બંધ કરવા કહ્યું અને લોકોને એક જ માગણી કે આજ પછી ચીનદી  ના કારણેકોઈને પણ નુકસાન થશે તો બીમાર થયા પછી કોઈ પણ નુકસાન તેનો જિમ્મેદાર  ધનુધાર મિલ રહેશે ગઈકાલે રાત્રે કોબટેક્સ મીલ ને નોટિસ આપી હતી અને આજે ધનુધાર મિલ ને નોટિસ આપવામાં આવી

Share This Article