Jannat 2ની અભિનેત્રીએ હોટ ફોટો પોસ્ટ કરી ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

admin
1 Min Read

Jannat 2થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ઈશા ગુપ્તાએ અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે અને તે વેબસીરીઝમાં પણ નજરે પડી ચુકી છે.

ઈશા હંમેશા પોતાના હોટ ફોટોશૂટને લઈ ભારે ચર્ચામાં રહી છે ત્યારે વધુ એક વખત તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો પોસ્ટ કરી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

ઘણીવાર ઈશા  પોતાના હોટ ફોટોના લીધે ટ્રોલ પણ થઇ ચૂકી છે પરંતુ ઈશાને એ વાતથી કોઇ ફરક પડતો નથી. લોકડાઉનમાં ઇશા ગુપ્તા પોતાની ફિટનેશ પર ખૂબ ધ્યાન આપતી જોવા મળી હતી.

હવે તો તે બી-ટાઉનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. ઈશા તેના અદભૂત ફોટોશૂટથી ફરી એકવાર ઈન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળી રહી છે.

Share This Article