ડભોઇ કનાયડા ગામડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્ટ ની ફાઇનલ મેચ રાજપીપલા જયંઅંબેન11 અને કાયાવારોહન વચ્ચો રમાઈ

Subham Bhatt
1 Min Read

ડભોઇ તાલુકા ના કનાયડા ગામે યુવકો દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા મા ક્રિકેટ નિપુણ રમતવીરોની ટિમો એ ભાગ લીધો છેલ્લા 2 માસ થી ચાલતી ટૂર્નામેન્ટ ની ફાઇનલ મેચ રાજપીપળા અને કાયાવારોહન વચ્ચે રમાઈ હતી

The final match of the cricket tournament held at Dabhoi Kanayada Gamdi was played between Rajpipla Jayanamban 11 and Kayavarohan.

જેમાં રાજપીપળા નીંટીમ નો ભવ્ય વિજય થતા ઉપસ્થિત મહાનુભાવો પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડો.મહેન્દ્રભાઈ પટેલ, સુખદેવભાઈ પાટણવાડિયા ના વરદ હસ્તે વિજેતા ટિમ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ક્રિકેટ માટે ઉત્સુક ખેલાડીઓ આગળ વધે અને દેશ ની ટિમ મા ભાગ લઈ ડભોઇ નું પણ ગૌરવ વધારે તેવી શુભેચ્છા મહાનુભાવો દ્વારા પાઠવામાં આવી હતી

Share This Article