મિશનમંગલ કરી રહી છે જોરદાર કમાણી

admin
1 Min Read

અક્ષયકુમાર અને વિધાબાલનની ફિલ્મ મિશનમંગલ બોક્સઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે,આ રવિવારે ફિલ્મ મિશનમંગલએ 27.54 કરોડની કમાણી કરી, તેની સાથે જ આ ફિલ્મ રવિવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની,આ ફિલ્મએ પહેલા ત્રણ દિવસમાં 70 કરોડથી પણ વધારેની કમાણી કરી છે,29 કરોડની ઓપનિંગ કરવા વાળીઆ ફિલ્મએ રિલીઝના ચોથા દિવસ સુધી જોરદાર કમાણી કરી, વાત કરીએ ફિલ્મ મિશનમંગળની તો આ ફિલ્મ 2013-14માં મંગલ મિશન પર આધારિત છે….આ ફિલ્મમાં અક્ષય રાકેશધવન અને વિધબાલન તારા શિંદેના રોલમાં જોવા મળે છે,આ ફિલ્મ દેશભરમાં 3000 થી પણ વધારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે…….ફિલ્મ વિધાઅને અક્ષયની સાથે સાથે સોનાક્ષિસિંહા,તાપસીપુન્નુ, શર્મનજોષી,કિર્તિકુલહારી,નિત્થા મેમન જોવા કલાકારો છે……આ ફિલ્મ 15 ઓગસ્ટ પર જોનઅબ્રહામની ફિલ્મ બાટલા હાઉસ સાથે રિલીઝ થઇ હતી……

Share This Article