પ્રાંતિજ આંગણવાડી ખાતે મહિલા મોરચાની બહેનો દ્રારા કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
1 Min Read

પ્રાંતિજ નગરપાલિકા વિસ્તાર મા વોર્ડ-૪ તપોધન ફડીખાતે આવેલ આંગણવાડી ખાતે ભાજપ મહિલા મોરચા ની બહેનો દ્રારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર ના આઠ વર્ષ પૂર્ણ થતા આંગણવાડી ખાતે મહિલાઓ માટેની વિવિધ સહાયો યોજનાઓને લઈ ને આંગણવાડી તથા આશા વર્કરોનો સંપર્ક અને સંમેલન મંડળ સહ આયોજન કાર્યક્રમ યોજાયો હતો

The program was organized by the sisters of Mahila Morcha at Prantij Anganwadi The program was organized by the sisters of Mahila Morcha at Prantij Anganwadi

જેમા દેશ ના વડાપ્રધાન ની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ લાભો વિશેની વિશેષ ચર્ચાઓ દ્રારા માર્ગ દર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સોનલ બેન દેસાઇ , ઉપપ્રમુખ પદમાબેન રાવલ , રિદ્ધિબેન ભટ્ટ , શ્વેતાબેન , સુરેખાબેન , ભગવતી બેન પટેલ સહિત મહિલા મોરચા ની કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article