ઇન્દોર નેશનલ હાઇવે પર ટ્રક પલ્ટી ખાઈ ગઈ

admin
1 Min Read

દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર એઆરટીઓ ચેક પોસ્ટ નજીક ગુજરાતનાં સુરતથી કલકત્તા લોખંડના પાઇપો ભરીને જતી ટ્રક અચાનક પલ્ટી ખાઈ જવા પામી હતી જોકે આ ઘટનામાં કોઈને ઈજાઓ થવા પામી ન હતી અને ટ્રક ડ્રાંઇવરનો આબાદ બચાવ થયો હતો અને રસ્તા ઉપરજ ટ્રક પલ્ટી ખાતા ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાયા હતા ટ્રક ડ્રાઈવર ટ્રકને યુટર્ન લઈ રહ્યો હતો તેથી ટ્રક પલ્ટી જવાની ઘટના બની હતી પણ સદનસીબે કોઈને પણ ઈજાઓ થવા પામી ન હતી

Share This Article