સાબરકાંઠા-ઇડરના ફિંચોડમાં ખેતરમાંથી ૧૦ ચંદનના ઝાડની ચોરી

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના ઇડરના ફિંચોડ માં ખેતરમાંથી ૧૦ ચંદનના ઝાડ ની ચોરી થવાની ઘટના સામે આવીછે. ઇડર ના ફિંચોડ માં ખેતરમાંથી ૧૦ ચંદનના ઝાડ ની ચોરી  ખેડૂતે ખેતરમાં ૧૩ વર્ષ પહેલાં ૫૦૦ચંદન નું વાવેતર કર્યું હતું  રાત્રિ દરમિયાન ખેતરમાં તસ્કરોએ પ્રવેશ કરી ૧૩ ઝાડ ક્ટર થી કાપ્યા  ૧૦ ઝાડ લઇ ગયા અને ૩ ઝાડ મૂકીને ગયા

Theft of 10 sandalwood trees from a farm in Finchod, Sabarkantha-Idar

એક ઝાડ નું બે ફૂટ થડ  લેખે ૨૦ ફૂટ ચંદન કી ર ૯૦ હજાર નુંચોરી કરી લઇ ગયેલ  તસ્કરો ઝાડ કાપવાની કટર ખેતરમાં ભૂલી ગયા હતા. ખેતર માલિક ને જાણ થતાં જાદર પોલીસને જાણ કરી  જાદર પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા શખ્સો સામે ચોરીની ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article