સાબરકાંઠા- ઈડરના વલાસણ રોડ પર રાત્રીનાં સમયે ત્રાટક્યા ચોરો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠાના ઈડર વલાસણ હાઈવે રોડ પર રાત્રીના સમયે ત્તસ્કરો ત્રાટક્યા હતા ઈડરમાં  આવેલી જનકપુરી સોસાયટીમાં રાત્રી દરમિયાન થઈ ચોરી.ચોરોએ બંધ મકાનનું તાળું તોડી  સોના ચાંદીનાં દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી રાત્રીના સમયે મકાન માલિક બહાર ગયા હોવાથી ચોરોએ આપ્યો હતો  ચોરીને અંજામ. સોના ચાંદીનાં દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા ૧૩ લાખની ચોરીને આપયો હતો અંજામ

Thieves struck at night on Valasan Road in Sabarkantha-Eder

.મકાનનો  મુખ્ય દરવાજો તોડી રૂમમાં રહેલી તિજોરીમાંથી ચોરી કરી ચોરની ટોળકીએ પલાયન કર્યું હતું . મકાન માલિકે ઈડર પોલીસ મથકે રૂપિયા ૧૩ લાખની ચોરીની ફરીયાદ નોધાવી હતી .ઈડર પોલીસ મથકે ચોરી ફરીયાદ નોંધાતા જીલ્લા એ.સો.જી તેમજ ડોગ સ્કોડ સહિતની ટીમો કામે લાગી હતી .

 

Share This Article