The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Aug 7, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > ભરુચ > આમોદમાં લોકડાઉનનો ચુસ્ત અમલ , પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું
ભરુચ

આમોદમાં લોકડાઉનનો ચુસ્ત અમલ , પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું

admin
Last updated: 12/05/2020 2:57 PM
admin
Share
SHARE

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીનાં કારણે લાંબા સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે. તે દરમ્યાન લોકડાઉન  સંપૂર્ણ સફળ બને તે માટે સરકાર દ્વારા અગત્યના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં ભરૂચ જિલ્લાના આમોદ PSI અને યાદવ મેડમ દ્વારા લોકડાઉનને સંપૂર્ણ સફળ બનાવવા માટે ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.પોલીસ દ્વારા ૨૪ કલાક સતત પેટ્રોલિંગ તેમજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ત્યારે આમોદ પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ કરનારા સામે લાલ આંખ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જાહેરનામાનાં ભંગમાં કલમ 188 મુજબ 29 તેમજ કલમ 135 મુજબ 51 તેમજ માસ્ક વિના ટહેલતા 245  એમ કુલ 325 ગુના આમોદ પોલીસ મથકે નોંધાયા છે. આમ, કલેકટર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા ભંગ કરનારાઓ સામે આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સતત પેટ્રોલિંગ હોવાને કારણે આમોદમા લોકડાઉન સંપૂર્ણ સફળ બનશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

You Might Also Like

બિહારમાં પોલીસનો બર્બર ચહેરો આવ્યો સામે! વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર કરાયું લાઠીચાર્જ

ડભોઇ બે યુવકો ને મળેલી બેગ માલિકને પરત કરી

ડભોઇ પોલીસ દ્વારા સિનિયર સિરિઝન્સ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

ડભોઇ પોલીસ દ્વારા રથયાત્રા ને લઈ ફૂટમાર્ચ યોજવામાં આવી

TAGGED:bharuchgujratpolicelockdownpolice
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Part of footpath of Bharuch's Nandelav flyover bridge collapses Doddham
ભરુચ

ભરૂચના નંદેલાવ ફ્લાય ઓવરનો બ્રિજનો ફૂટપાથનો ભાગ ધરાશયી થતા દોડધામ

1 Min Read
Ankleshwar city police seized a quantity of beef from two different places, totaling Rs. Detention of five with a case of 68 thousand
ભરુચ

અંકલેશ્વર શહેર પોલીસે બે જુદા જુદા સ્થળેથી ગૌ માંસનો જથ્થો ઝડપ્યો, કુલ રૂ. 68 હજારના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત

1 Min Read
Police alert; The helpline number 1930 has been announced for cyber crime
ગાંધીનગર

પોલીસ એલર્ટ; સાયબર ક્રાઇમ માટે હેલ્પ લાઇન નં.1930 જાહેર કરાયો

1 Min Read
MP Khel competition was held at Sagbara JK High School
ભરુચ

સાગબારા જે.કે.હાઈસ્કૂલમાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાઇ

1 Min Read
Union Diu police beat up private bus driver for wearing glasses
ગુજરાત

કેન્દ્રશાસિત દીવ પોલીસે પ્રાઈવેટ બસના ચાલકને ચશ્મા પહેરવાની બાબતે ઢોરમાર મારતા આપવીતી કહી

1 Min Read
A fine of Rs 3.69 lakh was levied by the police in a single day in a traffic drive in Ahmedabad
અમદાવાદ

અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવમાં એક દિવસમાં પોલીસ દ્વારા 3.69 લાખનો દંડ વસૂલાયો

1 Min Read
Bhaktinagar police have arrested a burglar He kept an argon and a knife with him to scare anyone who found out about the theft
રાજકોટ

ભક્તિનગર પોલીસ દ્વારા ચોરની ધરપકડ: ચોરી સમયે કોઈને ખબર પડી જાય તો ડરાવવા માટે સાથે એરગન અને છરી રાખતો

2 Min Read
Even the home of the police personnel is not safe? Orders issued to vacate police quarters in Athwalines
સુરત

પોલીસ કર્મીઓનું ઘર પણ સુરક્ષિત નથી ? અઠવાલાઇન્સમાં આવેલ પોલીસ ક્વાટર્સ ખાલી કરવા અપાયા આદેશ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel