સલમાન અને દીપિકા વચ્ચે અનબન

admin
1 Min Read

ફેન્સ ઘણા લાંબા સમયથી દીપિકા પાદુકોણ અને સલમાન ખાનને એકસાથે ફિલ્મમાં જોવા રાહ જોઈ રહયા છે. પણ હવે સલમાન અને દીપિકા સાથે જોવા મળશે નહી. કેટલીક વસ્તુઓને લઈને સલમાન અને દિપિકા વચ્ચે અનબન થઈ છે. રીપોર્ટ મુજબ સલમાન એજ હિરોઈન જોડે કામ કરે છે જે તેને પૈમ્પર કરે અને સલમાનના દરેક જોક પર હસે. પરંતુ દીપિકા તેમાંની એક નથી. અને હમણાજ દીપિકા અને સલમાન વચ્ચે ડીપ્રેશન બાબતે પણ અનબન થઈ હતી. હવે સમય જતા ખબર પડશે કે સલમાન અને દીપિકા સાથે એક ફિલ્મમાં જોવા મળશે કે નહી. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા હવે મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં અને કબીર ખાનની ફિલ્મ ૮૩ માં જોવા મળશે અને સલમાન હવે દબંગ 3 માં જોવા મળશે

Share This Article