વડોદરા- ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં પેજ સમિતિ સભ્યોની બેઠક મળી

Subham Bhatt
1 Min Read

વડોદરાના ડભોઇ કોમર્સ કોલેજ ખાતે આગામી 24મી ના રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમયોજવાના હોય ત્યારે તૌયારી ના ભાગ રૂપ રોજે રોજ બેઠકો નોંદોર શરૂ થયો છે તાલુકા જિલ્લા માંથી મોટી સંખ્યા મા પેજસમિતિ ના સભ્યો એકત્ર થવાના છે ત્યારે ડભોઇ કોમર્સ કોલેજ ખાતે વડોદરા પ્રભારી ભાર્ગવ ભટ્ટ અને ધારાસભ્ય શૈલેષભાઇમહેતા ના અધ્યક્ષતા મા ડભોઇ નગર પેજ સમિતિ સભ્યો ની બેઠક મળી હતી. ડભોઇ કોમર્સ કોલેજ ખાતે આગામી 24મી નારોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ના આગમન ની ભવ્ય તૈયારીઓમા ભાજપ જોતરાયું છે ત્યારે ડભોઇ કોમર્સ કોલેજ નાસેમિનાર હોલ ખાતે પ્રભારી ભાર્ગવ ભટ્ટ અને ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા મા અધ્યક્ષતા મા નગર પેજ સમિતિ ની બેઠક મળી જેમાં આગામી કાર્યક્રમ ની પૂર્વ તૈયારી અંગે માર્ગ દર્શન આપ્યું

Vadodara: A meeting of page committee members was held under the chairmanship of MLA Shailesh Mehta

ભાર્ગવ ભટ્ટ દ્વારા ઘરે ઘરે ભાજપ નોંપ્રચાર કરી મોટી સંખ્યા મા લોકો ને કાર્યક્રમ મા આમંત્રણ આપો ત્યારે ધારાસભ્ય શૈલેષભાઇ દ્વારા ડભોઇ માંથી જ સૌથી વધુ જનમેદની ભરાશે કાર્યકરો ને5 દિવસ ખુબ મહેનત કરવાની છે વડોદરા જિલ્લા નો કાર્યક્રમ ડભોઇ આંગણે અવસર મળ્યો છે તો સેજ પણ કચાસ ન છોડવાજણાવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, વકિલ અશ્વિનભાઈ પટેલ,શશિકાન્તભાઈ પટેલ, ડો.સંદીપ શાહ, મહામંત્રી અમિતભાઇ સોલંકી, એમ.એચ.પટેલ, બીરેન શાહ, વિશાલ શાહ સહિત મોટી સંખ્યા મા કાર્યકરો હાજર રહ્યા હતા.

Share This Article