The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
What was the Agrarian Act that shook the whole country? Why the Modi government was implemented! Know complete information
The Squirrel > Blog > ઇન્ડિયા > આખા દેશને હચમચાવી દેનાર કૃષિ કાયદો શું હતો? શા માટે મોદી સરકાર લાવી હતી અમલમાં! જાણો સમગ્ર માહિતી
ઇન્ડિયા

આખા દેશને હચમચાવી દેનાર કૃષિ કાયદો શું હતો? શા માટે મોદી સરકાર લાવી હતી અમલમાં! જાણો સમગ્ર માહિતી

Subham Bhatt
Last updated: 16/09/2022 8:12 PM
Subham Bhatt
Share
SHARE

દેશના ખેડૂતોના હિતમાં અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ કાયદાઓ અમલમાં લાવ્યા હતા. જોકે આ કાયદાઓનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલો જાણીએ શું છે આ કાયદાઓ?

Contents
2- કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) કાયદો 2020-3 ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020ખેડૂતો શા માટે કરી રહ્યા હતા આ કાયદાનો વિરોધ

1 આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો- 2020

આ કાયદામાં, દાળ, તેલબિયા, ખાદ્ય તેલ, ડુંગળી-બટાટા જેવી આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવાની જોગવાઈ હતી. એવું માનવામાં આવી રહ્યુ હતું કે, આ કાયદાની જોગવાઈથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે. કારણ કે, બજારમાં સ્પર્ધા વધશે. જણાવી દઈએ કે, વર્ષ 1955ના આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરી વસ્તુઓની જમાખોરી રોકવા માટે તેમના ઉત્પાદન, સ્પલાઈ અને કીંમતને નિયંત્રણ કરવાનું હતું. મહત્વની વાત એ છે કે, સમય સમય પર જરૂરી વસ્તુઓની યાદીમાં કેટલીય જરૂરી વસ્તુઓને જોડવામાં આવી છે. ઉદાહરણ તરીકે કોરોનાકાળમાં માસ્ક અને સેનેટાઈઝરને જરૂરી વસ્તુઓમાં રાખવામાં આવી છે.

- Advertisement -

What was the Agrarian Act that shook the whole country? Why the Modi government was implemented! Know complete information

2- કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) કાયદો 2020-

આ કાયદા અંતર્ગત ખેડૂતો APMC એટલે કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બહાર પોતાનું ઉત્પાદન વેચી શકતા હતા. આ કાયદા અંતર્ગત બતાવામાં આવ્યુ હતું કે, દેશમાં એક એવી ઈકોસિસ્ટમ બનાવામાં આવશે, જ્યાં ખેડૂતો અને વેપારીઓને મંડી બહાર પાક વેચવાની છૂટ હશે. જોગવાઈ અંતર્ગત રાજ્યની અંદર અને બે રાજ્યોની વચ્ચે વેપાર વૃદ્ધિની વાત કહેવામાં આવી હતી. સાથે જ માર્કેટિંગ અને ટ્રાંસપોર્ટેશન પર ખર્ચ ઓછો કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવા કાયદા મુજબ ખેડૂતો અથવા તેમના ખરીદદારને યાર્ડને કઈ ફી આપવાની રહેતી નથી.

- Advertisement -

3 ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020

આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાકની નિશ્ચિત કિંમત આપવાનો હતો. જે અંતર્ગત કોઈ ખેડૂત પાક ઉગાડતા પહેલા કોઈ વેપારી સાથે કરાર કરશે. આ કરારમાં પાકની કિંમત, પાકની ગુણવત્તા, માત્રા અને ખાતર વગેરેના ઉપયોગ અંગેની વાત તેમાં શામેલ હતી. કાયદા અંતર્ગત ખેડૂતોને પાકની ડિલીવરી સમયે 2/3 રકમ ચુકવણી કરવામાં આવે અને બાકીના પૈસા એક મહિનાની અંદર આપવાના રહેશે. તેમાં એવી પણ જોગવાઈ હતી કે, ખેતરમાંથી પાક ઉપાડવાની જવાબદારી વેપારીની હોય છે. જો એક પક્ષ કરારને તોડે છે તેના પર દંડ લગાવામાં આવશે. માનવામાં આવી રહ્યુ હતું કે, આ કાયદો કૃષિ ઉત્પાદનોના વેચાણ, ફાર્મ સેવાઓ, કૃષિ બિઝનેસ ફર્મો, પ્રોસેસર્સ, છૂટક વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને રિટેલરો સાથે ખેડૂતોને જોડી સશક્ત બનાવા હતાં.

ખેડૂતો શા માટે કરી રહ્યા હતા આ કાયદાનો વિરોધ

ખેડૂત સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે, નવો કાયદો લાગુ થતાં જ કૃષિ ક્ષેત્ર પણ મૂડીવાદીઓ અથવા કોર્પોરેટ ગૃહોના હાથમાં જતો રહેશે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થશે. નવા બિલ અનુસાર, સરકાર માત્ર અસાધારણ સંજોગોમાં જ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને નિયંત્રિત કરશે. આવા પ્રયાસો દુષ્કાળ, યુદ્ધ, અણધાર્યા ભાવ ઉછાળા અથવા ગંભીર કુદરતી આફતો દરમિયાન કરવામાં આવ્યા હશે.

- Advertisement -

નવા કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ વસ્તુઓ અને કૃષિ ઉત્પાદનોના સંગ્રહખોરી પર કિંમતોના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે શાકભાજી અને ફળોના ભાવ 100 ટકાને વટાવી જશે, ત્યારે સરકાર આ માટે આદેશ જારી કરશે. નહિંતર, નાશ ન પામે તેવા અનાજના ભાવમાં 50 ટકાનો વધારો થયો હોત. ખેડૂતોએ કહ્યું કે, આ કાયદામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, ખેડૂતોને બજારની બહાર લઘુત્તમ ભાવ મળશે કે નહીં. આવી સ્થિતિમાં એવું બની શકે છે કે, જો કોઈ પાકનું વધુ ઉત્પાદન થશે તો વેપારીઓ ખેડૂતોને ઓછા ભાવે પાક વેચવા દબાણ કરશે. ત્રીજું કારણ એ હતું કે, સરકાર પાકના સંગ્રહની છૂટ આપી રહી છે, પરંતુ ખેડૂતો પાસે શાકભાજી કે ફળોનો સંગ્રહ કરવા માટે પૂરતા સંસાધનો જ નથી.

What was the Agrarian Act that shook the whole country? Why the Modi government was implemented! Know complete information

- Advertisement -
- Advertisement -

કૃષિ કાયદાઓ પર એક વર્ષથી વધુના આંદોલન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદમાં પસાર કરાયેલા ત્રણ વિવાદાસ્પદ કાયદાઓને રદ કરશે. પીએમ મોદીએ દેશની જનતાની માફી માંગી અને કહ્યું કે સરકાર “ખેડૂતોના એક વર્ગને ખેતીના કાયદાઓ પર મનાવવામાં નિષ્ફળ રહી છે”. તેમણે કહ્યું કે આ મહિનાના સંસદ સત્ર દરમિયાન ત્રણ વિવાદાસ્પદ કાયદાઓ રદ કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું હતું કે. હું અહીં જાહેર કરવા આવ્યો છું કે અમે ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે… અમે સંસદના સત્ર દરમિયાન તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરીશું.તેમણે કહ્યું કે ઝીરો બજેટિંગ આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા, દેશની બદલાતી જરૂરિયાતો અનુસાર પાકની પેટર્ન બદલવા અને MSPને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાના વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.

You Might Also Like

જો ભાજપ પરત ફરશે તો યુપીમાં અગ્નિવીરની જેમ પોલીસની નોકરી કરશેઃ અખિલેશ

‘આ જ યોગ્ય સમય છે, પાયલોટે કોંગ્રેસમાંથી બહાર થવું જોઈએ’… કયા નેતાએ સચિનને ​​આપી મોટી ઓફર?

ઓડિશા ટ્રેન અકસ્માતે વિરાટને આપ્યું દર્દ, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ

સિસોદિયા 3 મહિના પછી પહેલીવાર ઘરે જશે, જામીન વગર કેમ મળી રાહત?

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

TAGGED:farmerfarmer lawfarmer protestNATIONALpm modipm modi birthday
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

"Meaning of Hindu vulgar word": Karnataka Congress leader's controversial statement sparks uproar
ઇન્ડિયા

“હિન્દુ વલ્ગર શબ્દનો અર્થ”: કર્ણાટક કોંગ્રેસના નેતાના વિવાદિત નિવેદનથી ખળભળાટ મચ્યો

1 Min Read
POCSO an unapplicable law! The Supreme Court gave a verdict on the marriage of a 16-year-old Muslim girl
ઇન્ડિયા

પોકસોએ એક બિનસાંપ્રદાયક કાયદો! સુપ્રીમ કોર્ટે 16 વર્ષીય મુસ્લિમ યુવતીના લગ્ન મામલે આપ્યો ચુકાદો

8 Min Read
ઇન્ડિયાગુજરાત

AAPના પ્રદેશ અધ્યક્ષે PM મોદી માટે કહ્યા અપશબ્દો, NCWએ ટિપ્પણીને ‘મિસોગ્નેસ્ટિક’ ગણાવી

2 Min Read
ઇન્ડિયાગુજરાત

‘ભારતીય મૂળના ઉમેદવારોને રાખવાનું ટાળો’ ઇન્ફોસિસે HR એક્ઝિક્યુટિવ્સને નિર્દેશ આપ્યો હતો: યુએસ કોર્ટમાં ફરિયાદ

2 Min Read
ઇન્ડિયાગુજરાત

‘ટીપુ સુલતાન ભાજપને નારાજ કરે છે કારણ કે…’: અસદુદ્દીન ઓવૈસીએ ટીપુ એક્સપ્રેસનું નામ બદલીને વોડેયર એક્સપ્રેસ રાખવા બદલ કેન્દ્રની ટીકા કરી

2 Min Read
ઇન્ડિયા

બેંગલુરુ: સરકારે ઉબેર, ઓલા, રેપિડોને ઓવરચાર્જિંગની ફરિયાદો પછી ત્રણ દિવસમાં ઓટો સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો

2 Min Read
ઇન્ડિયાગુજરાત

તેલંગાણાના KCR ભારત રાષ્ટ્ર સમિતિ સાથે રાષ્ટ્રીય મંચ પર આગળ વધ્યા

3 Min Read
ઇન્ડિયા

NIAએ જાહેર કર્યું કે 873 કેરળ પોલીસ અધિકારીઓ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ સાથે લિંક ધરાવે છે, પીએફઆઈ કેડર્સને દરોડાની માહિતી લીક કરવા માટે નજર હેઠળ છે.

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel