The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Nov 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવાની મળી મંજૂરી, કોરોનાના વધતા જતા કેસને લઈ અપાઈ મંજૂરી
ગુજરાતહેલ્થ

ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવાની મળી મંજૂરી, કોરોનાના વધતા જતા કેસને લઈ અપાઈ મંજૂરી

admin
Last updated: 28/03/2020 9:32 PM
admin
Share
OMSK, RUSSIA - JANUARY 28, 2020: An employee of the Transmissive Viral Infections Laboratory of the Omsk Research Institute of natural focal infections. The lab has designed a testing system that allows to diagnose coronavirus in 7-8 hours. Yevgeny Sofiychuk/TASSÐîññèÿ. Îìñê. Ñîòðóäíèöà ëàáîðàòîðèè òðàíñìèññèâíûõ âèðóñíûõ èíôåêöèé Îìñêîãî íàó÷íî-èññëåäîâàòåëüñêîãî èíñòèòóòà ïðèðîäíî-î÷àãîâûõ èíôåêöèé.  ëàáîðàòîðèè ðàçðàáîòàëè ñèñòåìó òåñòèðîâàíèÿ, áëàãîäàðÿ êîòîðîé ìîæíî äèàãíîñòèðîâàòü êîðîíàâèðóñ çà 7-8 ÷àñîâ. Åâãåíèé Ñîôèé÷óê/ÒÀÑÑ
SHARE

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 900થી વધુ કેસ સામે આવી ચૂક્યાં છે, જેમાં 19 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોનાના રોકવા માટે સરકારે દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે….  આ સાથે કોરોનાની તપાસ માટે સરકારે લેબની સંખ્યા પણ વધારી દીધી છે…સરકાર તરફથી લોકોમાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે ગુજરાતની ચાર સહિત 35 ખાનગી લેબને તપાસની મંજૂરી આપવામાં આવી છે… તેનાથી ટૂંક સમયમાં અને મોટાપાયે કોરોના વાયરસ સંક્રમિતોની ઓળખ કરવામાં મદદ મળશે…આ 35 ખાનગી લેબની યાદીમાં ગુજરાતની 4 લેબનો સમાવેશ થયો છે.ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરવા માટે 4 ખાનગી લેબને મંજૂરી આપવામાં આવી છે. તેમાં 3 અમદાવાદની છે જ્યારે 1 સુરતની લેબ છે….

આ ખાનગી લેબમાં હવે થશે કોરોના વાયરસ સંક્રમણની તપાસ

  • યૂનિપેથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડ, 102, સનોમા પ્લાઝા, પરિમલ ગાર્ડનની પાસે, એલિસબ્રિજ, અમદાવાદ
  •  સુપ્રાટેક માઇક્રોપૈથ લેબ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ પ્રા.લિ., અમદાવાદ
  •  એસ.એન. જનરલ લેબ પ્રા.લિ., નાનપુરા, સુરત
  •  પેંગેનોમિક્સ ઇન્ટરનેશનલ પ્રા.લિ. એલિસબ્રિજ, અમદાવાદ

You Might Also Like

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ

લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.

શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.

TAGGED:#coronagujaratcoronainidacovid19lockdown
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય
ધર્મદર્શન 08/07/2025
- Advertisement -

You Might Also Like

હેલ્થ

સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો

2 Min Read
હેલ્થ

રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ

3 Min Read
હેલ્થ

જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે

2 Min Read
હેલ્થ

Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.

3 Min Read
હેલ્થ

યુરિક એસિડ વધારે હોય તો પ્યુરિનથી ભરપૂર આ શાકભાજી ન ખાઓ, હાડકાં નબળા પડી જશે

2 Min Read
હેલ્થ

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

3 Min Read
હેલ્થ

ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

2 Min Read
હેલ્થ

તમે ખોટી રીતે ચિયા બીજનું સેવન નથી કરી રહ્યા, તો તમારે ભોગવવું પડી શકે છે

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel