જુનાગઢ : ઈદ એ મિલાદની કરવામાં આવી ઉજવણી

admin
1 Min Read

ઇસ્લામ ધર્મનાં સ્થાપક અને મહાન  પયગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાહેબના જન્મદિવસની ઉજવણી કેશોદ ચારચોક સહિતના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે કરવામાં આવી હતી.પયગંબર સાહેબનાં  જન્મદિવસને મુસ્લિમ અનુયાયીઓ ઈદ-એ-મિલાદ તરીકે ઉજવવામાં આવે છે  દાન-પુણ્ય અને ગરીબોને અને સમસ્ત મુસ્લિમ સમાજને જમાડવા સહિતના અનેક સત્કાર્યો કરવામાં આવ્યા હતા. પયગંબર સાહેબનાં અવતરણની ખુશીમાં ઠેર ઠેર ખુશીથી ઝુલુસ કાઢવામાં આવે છે  જેમા નાના બાળકો અને અબાલ-વ્રુદ્ધ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને એકબીજાને ઈદ-એ-મિલાદની મુબારકબાદી પાઠવામાં આવી હતી,ઇસ્લામ ધર્મનાં સ્થાપક અને મહાન શાંતિદૂત પયગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ સાહેબના જન્મદિવસની ઉજવણી કેશોદ ચારચોક સહિતના મુખ્ય માર્ગો પરથી શાંતિમય રેલી સ્વરૂપે કરવામાં આવી હતી

Share This Article